આ છોકરીએ રોજ રાત્રે ગરમ પાણી માં 2 એલાયચી નાખી, પીવાથી થયા આ ચમત્કારિક ફાયદા – જાણીને તમે રહી જશો હેરાન …

0

ઘરે ઈલાઈચીનો ઉપયોગકરવો એ એક સામાન્ય વાત છે જે દરેક ઘરના રસોડામાંથી સરળતાથી મળી જશે. સુગંધમાં વધારો કરનાર અને આરોગ્યને પણ લાભ મળે છે. આ નાની એવી એલાયચીમાં તંદુરસ્તીનો ગુણ પુષ્કળ પ્રમાણમાં રહેલો છે. એલાયચીનો ઉપયોગ ખાદ્ય વાનગીઓ સાથે સાથે મીઠાઈઓમાં પણ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો તેના બેમિસાલ ફાયદાઓથી અજાણ હોય છે. ડૉક્ટરી સંશોધનના અનુસાર, એલાયચી શરીરમાં બીમારીઓને દૂર રાખવામાં પણ અસરકારક છે, પરંતુ જરૂર છે તેના ઉપાયોને જાણવાની.

એલાયચીથી થતાં આરોગ્યના લાભો લાભ ઉઠાવવા માટે તેને કેવી રીતે ઉપયોગમાં લેવું તે જાણી લેવું જોઈએ. તેમાં રહેલા ગુણોનો સારી રીતે લાભ ઉઠાવવા માટે તેને રાત્રે ખાલી 2 એલાયચી ખાવાની અને પછી એક ગ્લાસ ગરમ પાણી પી જવું. બસ, આ જ ઉપાયથી થતાં ફાયદા અમે તમને જણાવીશું.

વજન ઘટાડે છે :

આજકાલ અનિયમિત ખાદ્યપદાર્થોથી વજન વધવું એ સામાન્ય વાત છે, પરંતુ જો તે સમય પર ના રોકવામાં આવે તો તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે. તો જો તમે તમારાવધારે પડતાં વજનથી પરેશાન છો ? અને તમારું પેટ પણ ખૂબ વધી ગયું છે ? તો તમે આ એલાયચીનો ઉપાય અચૂક અજમાવો. તેમાં મેડાનેસિયમ, વિટામીન ડી, વિટામીન બી 1,વિટામીન બી 6 અને વિટામીન સીની માત્રા ભરપૂર હોવાથી તે તમારા શરીરમાં બનેલી વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને તેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહે છે.

પાચનતંત્ર મજબૂત બનાવે છે :

એલચીની સેવન પાચન પ્રણાલી જ મજબૂત થાય છે એવું નથી તે આ પેટના અન્ય વિકારોને પણ દૂર કરે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે અને પાચનતંત્રને ઠીક કરવા માટે એલચીનો ઉપાય બેસ્ટ સાબિત થશે.

લોહીને રાખે છે સ્વચ્છ :

ખીલ અને ડાઘ થવાથી ચહેરાની સુંદરતાને બગડે છે. એલાયચીમાં રહેલો ગુણ તેના સેવનથી લોહીને ચોખ્ખું રાખે છે અને તેનાથી શરીરનું રક્ત પ્રવાહ સુધારે છે. લોહી સાફ થવાથી પિમ્પલ્સ અને એલોજીની સમસ્યા દૂર થઈ જાય છે.

વાળ ખરતા રોકે :

દિવસભરની ભાગદોડ અને તાણ, સાથે પ્રદૂષણનું આક્રમણ. આ બધાના કારણે વાળનું આયુષ્ય સાવ ઘટી જ જાય છે. ને અકાળે કોઈ કારણ વગર ખરી પડે છે. તો આના માટે બેસ્ટ ઉપાય છે. રોજ રાતમાં સૂતા પહેલા 2 એલચી ખાવાથી અને ગરમ પાણી પીવાથી તમારા વાળ ખરવાની સમસ્યામાં સુધાર જોવા મળશે.

હવે તમે જાણશો કે જલદી જ તમારા હૃદયમાં તમે કેટલું આરોગ્ય સંબંધી લાભો આપી શકો છો, તેથી ભૂલથી પણ આ લીલી દવાઓ ખાવું ભુલી ગયેલી, કારણ કે તે લોહી સાફ કરે છે એટ્લે ખીલ કે એલર્જી નથી થતી.
તમે હવે જાણી જ ગયા હશો કે ઈલાયચી ખાવાથી થતાં તમારા સ્વાસ્થય માટે કેટલા બધા ફાયદા છે. માટે ભૂલથી પણ તમે આ ઔષધીને ખાવાની ક્યારેય ભૂલતા નહી.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here