દિવાળી ની પાર્ટીમાં એકતા કપૂર નો ડ્રેસ ખસી ગયો અને ન દેખાવાનું દેખાઈ ગયું, જુવો પાર્ટીના 14 Photos ક્લિક કરીને

0

બૉલીવુડ ની દિવાળી પાર્ટીમાં સિતારાઓ નો જમાવડો હતો. શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનની બહેન એ બૉલીવુડ સ્ટાર્સ ને દિવાળી પાર્ટી આપી હતી. મશહૂર પ્રોડ્યુસર એકતા કપૂર પાર્ટી માં અચાનક જ છવાઈ ગઈ. તમને જણાવી દઈએ કે એકતા કપૂર એ પોતાના ઘર માં દિવાળીની પાર્ટી આપી હતી..

બધા સિતારાઓ એ દિવાળીની પાર્ટીમાં ખુબ ધમાલ મચાવી ત્યાં એકતા કપૂર એ દિવાળીની પાર્ટીમાં બધા ને ઇન્વાઇટ કર્યા હતા. એકતા કપૂર પોતાના ડ્રેસ ને વારંવાર એડજસ્ટ કરતા નજરે પડી અને વિડીયો વાઇરલ થઇ ગયોએકતા એ પહેરી પીચ રંગ ની લહેંગા ચોળી
એકતા આ પાર્ટીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી પરંતુ વારંવાર ડ્રેસ એડજસ્ટ કરવાના કારણે એ ખુબ અનકંફર્ટેબલ નઝરે આવી. જેવો વિડીયો વાઇરલ થયો લોકો એ એને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.એકતાની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, અરબાઝ ખાન અને એની ગર્લફ્રેન્ડ જીયોર્જા ઇન્દ્રિયની, કારણ જોહર, કૃતિ સેનન, ડેવિડ ધાવણ, શ્રદ્ધા કપૂર અને નેહા ધૂપિયા જેવા સિતારાઓ પહોંચ્યા હતા.સોશિયલ મીડિયાના એક યુઝર એ લખ્યું કે, ” એ એવા કપડાં કેમ પહેરે છે જે સારા નથી લાગતા”  વળી એક બીજા યુઝર એ લખ્યું કે, ‘આજ ની દુનિયામાં હજુ પણ લોકોને ખબર નથી હોતી કે પોતાના બોડીની સાઈઝ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ, બેશક તમે ખુબસુરત છો પણ તમે એવા કેમ કપડાં પહેરો છો જે સંભાળી નથી શકતા. એમાંય ઘણા યુઝર એ તો એકતા કપૂર ને કસરત કરવાની સલાહ આપી.. અમુક યુઝર એ એકતા કપૂર ના ડ્રેસ ને લઈને અભદ્ર કમેન્ટ કરી..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here