એક માં આમ કહીને રોઈ પડી: અડધું શરીર કેવી રીતે લઇએ સરકાર, જયારે તમે 1 ઇંચ ઓછું હોય તો આર્મીમાં નથી લેતા…

0

નવી દિલ્હી: છોકરો ખોવાનું દુઃખું શું હોય છે, તે એક માં ને પૂછો. પુલવામા થયેલા આતંકી હમલામાં કોઈએ પોતાના છોકરોને ખોયો છે, કોઈએ પિતાને તો કોઈ એ ભાઈને. આ હમલામાં જવાનોના શરીરના બે ભાગમાં વેચાઈ ગયું હતું. તેમની હાલત એવી હતી કે ઓળખવા પણ મુશ્કેલ થઇ ગયા હતા. ઘાયલ થયેલા જવાનોની ઓળખાણ તેમના આઈડી થી કરવામાં આવી હતી. જવાનોની ઓળખાણ આધાર કાર્ડ, આઈડી કાર્ડ, અન્ય સમાન દ્વારા કરવામાં આવી હતી. છોકરાઓની એવી હાલત પર એક માં એ કહ્યું તે સાચે જ ભાવુક કરી નાખે તેવું હતું.

એક માં કહીને રોઈ પડી કે, અમે અડધું શરીર કેમ લઈએ સરકાર, જયારે તમે એક ઇંચ ઓછું હોય તો આર્મીમાં નથી લેતા. સાચે જ એક માં માટે પોતાના દીકરાને આવી હાલતમાં જોઈને કેટલું દુઃખ થયું હશે, આ વિચારીને જ શરીરમાં ધુજારી થાય છે તો પછી તે માતા-પિતાની શું હાલત થઈ હશે જયારે આર્મીની શાન એવા પોતાના છોકરાના શરીરના ટુકડા જોયા હશે.

જણાવીએ કે આર્મીમાં તમારું ત્યારે જ ચયન થાય જયારે તમે પુરી રીતે પરફેક્ટ હોવા જોઈએ. દોડવું એ આર્મીમાં સફળતાનું પહેલો અને મુખ્ય પડાવ છે, સૌથી પહેલા આર્મીની ભરતીમાં ઝડપી ભાગી શકતા હોવા જોઈએ. કેમકે જયારે તમે આર્મીની ભરતીમાં જશો તો બધાથી પહેલા તમારી દોડની પરીક્ષા લેવાય છે. આ માટે કેટલાક વિભાગ થી છોકરાઓ-છોકરીઓ આવે છે.

પુરુષોની લંબાઈ ઓછામાં ઓછી 157.5 અને મહિલાઓ માટે 152 સેમી હોવી જોઈએ. ઓછામાં ઓછું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ. પુરુષની છાતી પુરી રીતે વિકસિત હોવી જોઈએ. અને પહોળાઈ ફૂલે ત્યારે 81 સેમી અને વગર ફુલાઈને 77 સેમી હોવી જોઈએ. એક ઇંચ પણ ઓછી હોય તો રિજેક્ટ કરવામાં આવે છે. આંખની નજર 6/6 હોવી જોઈએ. દોડ 15 મિનિટમાં 2.5 કિલોમીટર હોવી જોઈએ. આ બધી પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે. આર્મીમાં જવા માટે આ રીતે પોતાની જાતને તૈયાર કરતા જવનોનું શરીર આજે ટુકડા ટુકડા થઈ આવ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here