એક એવું સત્ય જે અમિતાભ એ આખી દુનિયાથી છુપાવ્યું – જાણો એની ગંભીર બીમારીનું કારણ

આજ કાલ ના લોકો બહાર ની ખાણી-પીણી ના ખુબજ શોખીન થઈ ગયા છે. એમાં પણ ફાસ્ટફૂડ અને સોફ્ટ ડ્રીંક મળી જાય તો વાત જ ના પૂછો. બહાર ના મસાલેદાર ફૂડ ના નુકસાન અને તેના થી થતા રોગો અંગે તો હર કોઈ ને જાણ હશે, પણ શું તમને ખબર છે કે સાવ સામાન્ય લાગતા સોફ્ટ ડ્રીંક પણ લોકો ને મોત ને ઘાટ ઉતારી દે છે.

સોફ્ટ ડ્રીંક ને લીધે ઘણી ખરી એવી બીમારીઓ થાય છે કે જેના થી ભાગ્યે જ કોઈક લોકો બચી શકે છે. ધનિક લોકો તો ગમે તેટલા ખર્ચા કરી ને પણ બચી શકે છે પણ સામાન્ય લોકો નું શું? આવી જ ઘટના બોલીવુડ ના સુપરસ્ટાર, બાદશાહો ના શહેનશાહ અમિતાબ બચ્ચન સાથે બની હતી. આવી જ સોફ્ટ ડ્રીંક કે જેને તમે લોકો હર રોજ પીવાનું પસંદ કરો છો તેના થી અમિતાબ ને એવી બીમારી લાગુ પડી કે જેનાથી બચવું ખુબ અસંભવ હતું.

આ ઘટના નો સામનો અમિતાબ ને વર્ષ 2005 મા નવેમ્બર-ડીસેમ્બર ની આસપાસ કરવો પડયો હતો. તે સમયે અમિતાબ તેના સ્વર્ગવાસી પિતા હરિવંશરાય ની જયંતિ નિમિતે પોતાના પરિવાર સાથે ઉતરપ્રદેશ ગયા હતા. તે દરમિયાન અચાનક જ અમિતાબ ના પેટ માં અસહ્ય દુખાવો ચાલુ થયો અને તેમને તરતજ દિલ્લી ના ઇસ્કોટર્સ હોસ્પિટલ મા ભરતી કરવામાં આવ્યા હતા.

આ ઘટના ખુબજ મીડિયા પર વાયરલ થઈ રહી હતી અને તેની હાલત એટલી બધી ગંભીર હતી કે બચવાના ચાન્સ ખુબજ ઓછા હતા.

રાજીવ દિક્ષિત પોતાનું મંતવ્ય સભાના લોકો ને આપતા કહે છે કે 9 કલાક નાં ઓપરેશન પછી ડોક્ટર અમિતાબ ને મોત ના દ્વારે થી લાવવામાં સફળ રહ્યા હતા. રાજીવ દિક્ષિત ના પૂછવા બદલ ડોકટરે કહ્યું હતું કે તેના મોટા આંતરડામાં ઠેર ઠેર જગ્યાએ સડો આવી ગયો હતો જેને લીધે તેને કાપવું પડયું હતું.

રાજીવ દિક્ષિત કહે છે કે આવું ત્યારેજ બને છે જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતા ગાય નું માંસ, સુવર નું માંસ, લાલ માંસ, દારૂ, સિગરેટ કે ફાસ્ટ ફૂડ નું સેવન કરતા હોય, પણ અમિતાબ ને તો આમાંથી એક પણ પ્રકાર ની લત ન હતી તો પછી આંતરડું સડી જાવાનું કારણ શું છે?

આ પ્રશ્ન નો જવાબ એવો હતો કે જેને સાંભળી ને કદાચ તમે પણ સોફ્ટ ડ્રીંક નું સેવન કરવાનું ભૂલી જાશો. ડોક્ટરે જણાવ્યું કે આ ઘટના નું કારણ કોઈ ખરાબ હેબીટ નહી પરંતુ કોકાકોલા, પેપ્સી છે. જેને અમિતાબ છેલ્લા 10 વર્ષ થી પી રહ્યા છે. અમિતાબ 2012 સુધી કોકાકોલા, પેપ્સી ની એડ કરતા હતા પણ હવે તેને અત્યારથી આ એડ કરવાનું બંધ કરી દીધું છે.

રાજીવ દિક્ષિતે બાદ માં આ ઘટના અંગે અમિતાબ ને મેઈલ કર્યો અને આ બાબત ની ખાત્રી કરી કે કોકાકોલા,પેપ્સી ના લીધે જ તેની આવી હાલત થઈ હતી.

અમિતાબ કહે છે કે તેમણે કોકાકોલા કંપની સથે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે કે જ્યાં સુધી પોતે છે ત્યાં સુધી તે આ કંપની ના વિરુદ્ધ મા એક પણ શબ્દ બોલી શકશે નહી અને જો તે આવું કરે તો તેને આ કંપની 500 કરોડ સુધી નો દાવો ઠોકી દેશે અને પોતાને સડક પર આવી જાવાનો વારો આવશે.

રાજીવ દિક્ષિતે અમિતાબ ની મંજુરી માંગી કે પોતે આ કંપની વિરુદ્ધ બોલી શકે કે નહી? અમીતાબે આ વાત ની મંજુરી આપી દીધી અને કહ્યું કે જો તેના આ પગલા થી હજારો,લાખો લોકો નું જીવન બચી જાતું હોય તો તે આવું કરી શકે છે. અમિતાબ પોતે નથી ઇચ્છતા કે તેની જેમ બીજા લોકો ને પણ પોતાના દ્વારા થયેલા પેપ્સી,કોકાકોલા નાં એડ લીધે આવા દુઃખ નો સામનો કરવો પડે. રાજીવ દિક્ષિતે આ સમગ્ર ઘટના ની વાત અને તેની ચેતવણી અહી વિડીયો મા દર્શાવવામાં આવી છે.

જુઓ વિડીયો…

શું હવે તમે પેપ્સી, કોકાકોલા જેવા સોફ્ટ ડ્રીંક નું સેવન બંધ કરશો કે?

Article written by GujjuRocks Team

મિત્રો જો તમને આ આર્ટિકલ 1% પણ મદદરૂપ લાગતો હોય તો મિત્રો સાથે શેર એમને પણ જાગૃત કરો..આર્ટિકલ વાંચવા બદલ ખુબ ખુબ આભાર….

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!