આ એક ડ્રાયફ્રુટનું સેવન કરશો તો મશીનની જેમ શરીરમાં લોહી બનશે અને ક્યારેય લોહીની ઉણપ નહીં થાય શરીરમાં.

0

શરીરમાં લોહીની કમી થવી આજકાલ એક ખૂબ મોટી સમસ્યા બનેલ છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમને આ પરેશાની છે અને તેઓ જાણ્યા વગર તેનાથી થનારા ખરાબ પ્રભાવોનો સામનો કરતા રહે છે. જેવુ કે શરીરમાં સ્ફૂર્તિ ન હોવી, દરેક સમયે થાકેલા રહેવુ, કરમાયેલો ચહેરો વગેરે. અનેકવાર યોગ્ય આહાર ન મળવાને કારણે શરીરમાં લોહીની કમી થવા માંડે છે. કે પછી અનેકવાર કોઈ બીમારીને કારણે આ સમસ્યા ઉભી થાય છે. લોહોની ઉણપના ઘણા કારણો હોય શકે છે. ઘણી વખત શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળતા ન હોય જેને કારણે પણ લોહીની ખામી થાય અને એ ખામીને કારણે આપણે અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

Image Source

લોહીની ખામી કે ઉણપની સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઘણા ઉપાયો છે. અને એ બધા ઉપાયોમાંથી સૌથી શ્રેષ્ઠ અને સહેલા ઉપાય વિસે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા શરીરમાં રહેલા લોહીની ખામી કે ઉણપને દૂર કરશે. શરીરમાં સ્ફૂર્તિ રાખવા પૂરતું લોહી જરૂરી છે. અને જો તમને લોહીની ખામી કે ઉણપ છે તો આ એક વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરમાં થતી લોહીની ઉણપ એક ઝાટકામાં દૂર થઈ જશે.

Image Source

લોહીની ખામી ઉદ્દભવવાના ઘણા કારણો હોય શકે અને સૌથી મહત્વનું કારણ છે પૂરતું પોષણ ન મળવું. આજ કાલ આપણે પેટ ભરીને જમી લઈએ છીએ પણ તેમાં કેટલું પોષણ મળે છે એ આપણે નથી જાણતા.

લાંબા સમય સુધી લોહીની ઉણપને કારણે શરીરમાં થાક વર્તાય છે નબળું પડવા લાગે છે અને સાથે અનેક રોગ શરીરમાં પ્રવેશે છે. ઘણી સમસ્યાઓ થવા લાગે છે તો આવી પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવવા માટે તમારે પિસ્તાનું સેવન કરવું જોઈએ.

Image Source

જી હા, પિસ્તા એક એવું ડ્રાઈ ફ્રુટ છે જે તમારા શરીરમાં ક્યારેય લોહીની ખામી નહીં થવા દે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં ક્યારેય પણ લોહીની ઉણપ નહીં થાય. ડ્રાયફ્રુટમાં આવતા પિસ્તાનું રેગ્યુલર તામરે સેવન કરવું જોઈએ. પિસ્તા અનેક સમસ્યાઓને થતા અટકાવશે. જો તમે રેગ્યુલર પિસ્તાનું સેવન કરશો તો ફટાફટ તે શરીરમાં લોહીનું નિર્માણ કરશે.

Image Source

લોહીનું નિર્માણ થતું રહેશે તો લોહીની ઉણપ જેવી કે એનિમિયા જેવી બીમારી શરીરમાં ક્યારેય નહીં થાય. રોજ થોડા પિસ્તાનું સેવન કરો. રોજ થોડા થોડા પીસ્તા ખાવાનું રાખવું. જો તમારા બાળકોને પિસ્તા પસંદ નથી તો બાળકોને પીસ્તાનો પાઉડર દૂધમાં ભેળવી આપો. આવું કરવાથી તેમના શરીરમાં ક્યારેય લોહીની ખામી નહીં થાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here