ઈંડા શાકાહારી છે કે માંસાહારી? આખરે વૈજ્ઞાનિકોએ એ જવાબ આપ્યો…જાણી લો તમે સચોટ માહિતી

0

મોટાભાગે લોકોના મગજમાં એ સવાલ ઉઠતો રહે છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? એવામાં અમુક લોકોનું માનવું છે કે તે માંસાહારી(નોન-વેજ) માં આવે છે કેમ કે તે મરઘી દ્વારા ઉત્પન્ન થાય છે. એવામાં તમારા આ પશ્ન નો જવાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.તો દૂધ પણ હોય કેવી રીતે શાકાહારી?:
શાકાહારી લોકો નું માનવું છે કે ઈંડા મરઘી દ્વારા આવે છે માટે મરઘી માંસાહારી છે તો ઈંડા પપણ માંસાહારી જ છે, પણ તમને જણાવી દઈએ કે વિજ્ઞાન કહે છે કે દૂધ પણ એક જાનવર દ્વારા જ ઉત્પન્ન થાય છે ને તો તે શાકાહારી કઈ રીતે થયું?અનફર્ટીલાઝઈડ હોય છે બજારમાં મળનારા ઈંડા:
લોકો વિચારે છે ઈંડા માંથી બચ્ચું નીકળે છે જેને લીધે તે માંસાહારી છે પણ બજારમાં મળતા ઈંડા અનફર્ટિલાઇઝડ હોય છે. એટલે કે આ ઈંડાઓમાંથી ક્યારેય પણ બચ્ચાંઓ બહાર નથી આવતા. એવામાં વૈજ્ઞાનિકો ના અનુસાર ઈંડા શાકાહારી માં આવે છે.આવી રીતે ખબર પડે છે શાકાહારી ઈંડા:
ઈંડા માં ત્રણ સ્તર હોય છે. પહેલું ઉપરની છાલ, બીજું સફેદી અને ત્રીજું ઈંડા ની જરદી એટલે કે યોક હોય છે. યોક એટલે કે ઈંડા ની પીળો ભાગ. ઈંડા પર કરવામાં આવેલા રિસર્ચ ના અનુસાર ઈંડા ની સફેદીમાં માત્ર પ્રોટીન જ હોય છે. તેમાં જાનવરનો કોઈપણ હિસ્સો નથી હોતો. માટે આ સફેદ ભાગ શાકાહારી માનવામાં આવે છે.ત્યારે હોઈ શકે માંસાહારી:
ઈંડા ના આ સફેદ ભાગની જેમ જરદી માં પણ પ્રોટીન ની સાથે સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ સારી માત્રામાં હોય છે. ઈંડુ માદા અને મેલ મરઘીના સંપર્કમાં આવવાથી બને છે.તેમાં ગૈમિટ સેલ્સ હોય છે જે તેને માંસાહારી બનાવે છે. જયારે બજારમાં મળતા ઈંડાઓમાં આવું કઈજ નથી હોતું.તો પછી મરઘી થી ઈંડા કેવી રીતે ઉત્પ્ન્ન થાય છે?:
મરઘી 6 મહિનાની થયા પછીથી જ ઈંડાઓ આપવા લાગે છે. તે દરેક એક કે દોઢ મહિનાના અંતરે ઈંડાઓ આપે છે, પણ જણાવી દઈએ કે એવું બિલકુલ પણ નથી થાતું કે માદા મરઘી મેઈલ મરઘીની સાથે જરૂર સંપર્કમાં આવે. આ ઈંડાઓને અનફર્ટિલાઇઝ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા ઈંડાઓમાંથી કયારેય પણ બચ્ચાંઓ ઉત્પન્ન થાતાં નથી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here