એ રાતે આ છોકરી સાથે ભૂતએ સંબંધ બાંધ્યા અને એવી ઘટના કહી કે આખી દુનિયા હૈરાન રહી ગઈ સાંભળીને…વાંચો અહેવાલ

લંડનની એક 26 વર્ષની મહિલા જેનું નામ છે ‘Sian Jameson’ જે ખબરોમાં છવાઈ ગઈ છે. જ્યારે તમે તેનું કારણ જાણશો ત્યારે તમે પણ ચોંકી જાશો. વાત કાઈક એવી છે કે આ યુવતીએ પોતાની સાથ થયેલી એક ઘટના વિશે જણાવ્યું છે જેના પર કોઈપણ ને વિશ્વાસ નથી થઇ રહ્યો, પણ આં એકદમ સત્ય ઘટના છે.

સિયાને નકારાત્મક શક્તિ સાથે શારીરિક સંબંધ બનાવાની વાત કહીને પૂરી દુનિયાને ચોંકાવી દીધી છે. આ યુવતીએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ તે ઘર છોડીને ચાલી ગઈ હતી, જેના બાદ તે વેલ્સનાં એક કસ્બામાં રહેવા લાગી હતી. અહી એક નાના એવા કોટેજને તેણે ઘર બનાવી લીધું. આગળ પછી જે થયું એ તો….

સીયાનનું કહેવું છે કે જે કોટેજમાં તે રહેવા માટે ગઈ હતી ત્યાજ તેમની સાથે આ બધું થયું હતું. આપબીતી સંભળાવતા સિયાને કહ્યું કે કોટેજનાં ઓનરની અમુક બુક્સ અને પેન્ટિંગસ ત્યાં છોડી હતી. એક રાતે જ્યારે તે સુતી હતી ત્યારે તેની નજર કોટેજમાં લટકાવેલી એક પહેલાની જૂની પેઈન્ટીગ પર પડી. આ પેઈન્ટીગમાં એક સુંદર છોકરો નજરમાં આવી રહ્યો હતો. બાદમાં તેના વિશે તે વિચારવા લાગી. અમુક સમય બાદ સિયાને બુક લખવાનું શરુ કરી દીધું. અને તેની સાથે જ તેને રાતે અજીબ-અજીબ સપના આવવા લાગ્યા.

મીડિયા રીપોર્ટના આધારે સીયાનનું કહેવું છે કે ઘણા સપનામાં તે પોતાના બોયફ્રેન્ડની સાથે હોય છે, પણ એક રાત જ્યારે તેની વચ્ચે ઊંઘ ઉડી તો તેમણે જોયું કે તેના બેડ પર કોઈ વ્યક્તિ સુતેલું છે. સીયાનને લાગ્યું કે તે કદાચ તેનો બોયફ્રેન્ડ છે પણ જ્યારે તેને ધ્યાનથી જોયું તો તે તેનો પ્રેમી ન હતો, પછી સીયાનને એ અહેસાસ થયો કે આ એક સપનું છે માટે તે બેડ પરથી ઉતરીને દુર જવા લાગી ત્યાજ તે એક દીવાલ સાથે અથડાઈ.

સિયાન જેવી જ દીવાલ સાથે અથડાઈ કે, ભયથી ધ્રુજવા લાગી. કેમ કે પોતે સપનામાં નહિ પણ હકીકતમાં હતી. ત્યારે સીયાનને પાછળથી કોઈકે પકડી લીધી. સીયાનનો ગળામાંથી અવાજ નીકળવો બંધ થઇ ગયો. તે સમજી ગઈ કે આ તેજ છોકરો છે જેને તેને પેલી પેઈન્ટીગ માં જોયો હતો. બાદમાં સિયાને જણાવ્યું કે તેણે મારી સાથે સંબંધ બનાવાનો પણ શરુ કરી દિધો હતો. સાથે જ સિયાનને આ છોકરા વિશેની બીજી ઘણી એવી જાણ થઇ ગઈ હતી. આ છોકરાનું નામ રોબર્ટ હતું અને તે લગભગ 100 વર્ષ પહેલા જીવતો હતો. સિયાન કહે છે કે જો કે અમરી વચ્ચે કોઈ વાત થઇ નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!