આ છે દુનિયાની આખરી સડક, અહીંયા એકલા ટ્રાવેલ કરવાની હિંમત નહી કરો એ જ તમારા માટે સારું છે, નહીતર તમારી સાથે પણ થશે કશુક આવું જ !!

2

નોર્થ પોલ અથવા ઉતારી ધ્રુવ વિષે તમે સંભાળ્યું જ હશે. આ દુનિયાનું સૌથી સુંદર ઉતરી બિંદુ છે. આ ધરી પર આપની પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આર્કિતિક મહાસાગર પાસે આવેલ આ સ્થાને હંમેશા બરફની ચાદર જ ઢંકાયેલી રહે છે. આ નોર્વેની આખરી ભાગ છે જે આખા વિશ્વની સડક છે એવું માનવામાં આવે છે.
પૃથ્વીના આ છોર અને નોર્વેને જે સડક જોડે છે તે ઇ-69 ના નામથી ઓળખાય છે. આને દુનિયાની આખરી સડક કહેવામા આવે છે, કેમકે આની આગળ કોઈ સડક માર્ગ છે જ નહી.
ઇ-69 નામનો હાઇવે લગભગ 19 કિલોમીટર લાંબો છે. આ સડક પર હંમેશા એકસાથે ઘણા લોકોને ફરવાની પરવાનગી આપવામાં આવે છે. જો એકલા વ્યકર્તિ જાય છે તો તે ક્યાંક ગૂમ થઈ જાય છે,
કડાકે જેવી ઠંડીવાળા આઠને લોકો મચાલીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એપચી 1930 માં ધીરે ધીરે તેનો વિકાસ થવા લાગ્યો. એ બાદ 1934 માં અહીના રહેવાસીઓએ એવો નિર્ણય કર્યો કે બહારના લોકોનું પણ સ્વાગત કરવું જોઈએ જેથી તેમનો વ્યવસાય આગળ ચાલે.
એવું પણ કહેવાય છે કે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો નોર્થ પોલ ફરવા આવે છે, અને અહીંયા આવીને તેઓ કોઈ અલગ જ દુનિયામાં આવ્યા હોવાનું મહેસૂસ કરે છે.
અહીંયા મિડ નાઈટ સાન અને પોલાર લાઇટ નું દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ જ રહી જાય છે. આ સ્થળ ઉતરી ધ્રુવ પર સ્થિત હોવાથી અહીંયા શિયાળામાં રાત પૂરી નથી થતી ને ઉનાળામાં સૂર્ય ડૂબતો નથી.
ભૌગોલિક કારણો ના કારણે અહીંયા કુદરતી પ્રકાશ પણ જોવા જેવો છે. અહીંયા વર્ષને અંતે અહીંયા ફરવાની મજા આવે છે. નોર્થ પોલની એક ખાસિયત છે કે અહીંના લોકો તેની રીતે જ રહેવાનુ પસંદ કરતાં હોય છે. તેમને બહારની દુનિયાના લોકો સાથે વાતચીત કરવી પસંદ નથી.

નોર્વેના આ શહેરમાં કોઈને મરવાની પરવાનગી નથી, 70 વર્ષથી નથી થયુ કોઈનું મોત !!

દુનિયામાં એવી પણ જગ્યા છે જ્યાં લગભગ 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી. કદાચ આ વાત વિષે અમે તમને કશું ન કહી શકીએ. પરંતુ નોર્વેમાં એક શહેર છે લોંગઈયરબેન. લગભગ 2000 ની આબાદી ધરાવતા આ શહેરમાં લગભગ 70 વર્ષથી કોઈનું મૃત્યુ નથી થયું.
નહી મારવાનું કારણ એ છે કે અહીના પ્રસાસને લોકોને મૃત્યુ પર બેન્ડ લગાવી દીધું છે. મતલબ કે અહીંયા કોઈ મરી શકતું નથી. ચાલો જાણીએ આજે એના વિષે વધુ.

અહીંયા લાશ નથી સડતી કે ઓગળતી :
લોંગઈયરબેન નૉર્વે અને ઉતરીધ્રુવ ની વચ્ચે આવેલા છે. અહીંયા વર્ષ ભાર એટલી ઠંડી પડે છે કે અહીંયા નથી લાશ સડતી કે નથી ઓગળતી. જેવી રીતે આપણાં ફ્રીજમાં શાકભાજી નથી ખરાબ થતું, એમ ત્યાનું વાતાવરણ પણ ડીપ ફ્રીજ જેટલું જ હોવાથી ત્યાં લાશ સડતી નથી.

આ કારણ છે એ પાબંદીનું –

શહેર પ્રસાસન દ્વારા અહીંયા મરવા પર બેન્ડ લગાવવામાં આવ્યો છે. આ પાબંદી પાછલા 70 વર્ષથી જારી કરવામાં આવી છે. ચૌકાવા જેવી વાત એ છે કે ત્યારથી લઈને આજ સુધી 70 વર્ષમાં આ શહેર કોઈના પણ મોતનું સાક્ષી નથી બન્યું. આ પાબંદી માટેનું કારણ છે અહીનયાની ઠંડી. આ શહેરમાં મોટાભાગના લોકો ઈસાઈ હોવાથી અહીંયા લોકો અગ્નિ સંસકાર કરવાની જગ્યાએ લાશનું દફન કરે છે, જેના કારણે અહીંયા ઠંડીના કારણે વર્ષો સુધી લાશ સડતી નથી કેઓગળતી નથી. જેના કારણે જ અહીના પ્રશાસને મૃત્યુ પર પાબંદી લગાવવામાં આવી છે.

નોર્વેની ઠંડી છે જગ જાહેર –
નૉર્વે દિનિયાનો એવો દેશ છે જ્યાં ઠંડી સૌથી વધારે પડે છે. ઉતરી ધ્રુવ નજીક હોવાથી અહીંયા ઠંડી વધારે પડે છે. મીડિયાના રિપોર્ટ અનુસાર આ શહેર આખા નોર્વેમાં સૌથી ઠંડામાં ઠંડુ છે.

1917 માં મરેલ વ્યક્તિની લાશમાં હજી સુધી જોવા મળે છે ઇન્ફલુએંજાની વાયરસ –

1917 માં મૃત્યુ પામેલ વ્યક્તિની લાશમાં હજી સુધી ઇન્ફલુએંજાની વાયરસ જોવા મળ્યો છે જે એક સંશોધન માં જાણવા મળ્યું છે. જે પણ વ્યક્તિ મોતની કરીબ છે તે વ્યક્તિને હેલિકોપ્ટરના મધ્યમથી દેશના બીજા સ્થળે મોકલી દેવામાં આવે છે. જ્યાં તેનું મૃત્યુ થાય પછી તરત જ તેની લાશને એ જ સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here