જો તમે નિત્ય કરશો હનુમાનજીના આ મંત્રના જાપ, થશે દુખ દૂર ને કરશે દુશ્મનોનું શમન …

0

હનુમાન કવચ :

શ્રી રામના મહાન સેવક હનુમાન હજી પણ કોઈ જગ્યાએ રહે છે. કેમકે તે અજય અમર છે. તે કોઈપણ સ્થિતિમાં પ્રભુ રામની સેવા કરી રહ્યા છે. તો ચાલો આજે અજય અમર એવા હનુમાનજીના કેટલાક મંત્રો અને પાઠનો પ્રભાવથી રોગથી છુટકારો મેળે છે. અને શત્રુનું પણ દમન થાય છે. તેમજ કાર્ય સિદ્ધિ માટે પણ હનુમાન કવચના પાઠ કરવામાં આવે છે. ત્રેતા યુગમાં રાવણ સાથે યુદ્ધ કરતી વખતે સ્વયં ભગવાન રામે હનુમાન કવચનો પાઠ કર્યો હતો.

હનુમાન કવચ મંત્ર :

“સંકટ તે હનુમાન છૂડાવે, મન, ક્ર, વચન ધ્યાન જો લાવે” હનુમાન ચાલીસાની આ પંક્તિનો અર્થ એ જ છે કે જે ભક્ત હનુમાનજીનું રટણ કરશે તેની નિત્ય હનુમાનજી રક્ષા કરશે. તેને જીવનમાં કોઈ પણ પીડાનો સામનો કરવો પડશે નહી.

કરશે રક્ષા હનુમાનજી

આ એક વસ્તુ સિદ્ધ થઈ છે કે કળિયુગમાં હનુમાનજી સાક્ષાત છે. અને હનુમાન આરાધના એક જ એવી આરાધના છે જે તરત જ ફળ આપે છે. માત્ર હનુમાનજીનું સ્મરણ કરતાં જ બધી બધાઓ દૂર થઈ જાય છે.

આજે તમને હનુમાનજીના રક્ષાકવચનો મહિમા સમજાવ્યો. હવે અમે તમને પંચમુખી રક્ષા કવચ વિષે બતાવીશુ. જેનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ જ તકલીફ રહેતી નથી અને શત્રુઓનો પણ થયા છે નાશ .

પંચમુખી રક્ષાકવચ :

એક પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજીના રક્ષાકવચને સત્ય બતાવવામાં આવ્યું છે. ત્રેતા યુગમાં રાવણ સાથે યુદ્ધ કરતી વખતે સ્વયં ભગવાન રામે હનુમાન કવચનો પાઠ કર્યો હતો.

એવું કહેવાય છે કે આ હનુમાન કવચની રચના સ્વયં રામે કરી છે. એટ્લે એ આજે પણ એટલું જ શક્તિશાળી છે. જે બુરાઈ પર વિજય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ કવચના પાઠથી ભૂત, પ્રેત અને ખરાબ આત્માઓથી રક્ષા કરે છે. એટ્લે જ આ કવચને શોકનાશ પણ કહ્યું છે.

પંચમુખી હનુમાન કવચ

 • श्री गणेशाय नम:।
 • ओम अस्य श्रीपंचमुख हनुम्त्कवचमंत्रस्य ब्रह्मा रूषि:।
 • गायत्री छंद्:।
 • पंचमुख विराट हनुमान देवता। ह्रीं बीजम्।
 • श्रीं शक्ति:। क्रौ कीलकम्। क्रूं कवचम्।
 • क्रै अस्त्राय फ़ट्। इति दिग्बंध्:।
 • श्री गरूड उवाच्।।
 • अथ ध्यानं प्रवक्ष्यामि।
 • श्रुणु सर्वांगसुंदर। यत्कृतं देवदेवेन ध्यानं हनुमत्: प्रियम्।।१।।
 • पंचकक्त्रं महाभीमं त्रिपंचनयनैर्युतम्।बाहुभिर्दशभिर्युक्तं सर्वकामार्थसिध्दिदम्।।२।।
 • पूर्वतु वानरं वक्त्रं कोटिसूर्यसमप्रभम्। दंष्ट्राकरालवदनं भ्रुकुटीकुटिलेक्षणम्।।३।।
 • अस्यैव दक्षिणं वक्त्रं नारसिंहं महाद्भुतम्। अत्युग्रतेजोवपुष्पंभीषणम भयनाशनम्।।४।।
 • पश्चिमं गारुडं वक्त्रं वक्रतुण्डं महाबलम्।सर्वनागप्रशमनं विषभूतादिकृन्तनम्।।५।।
 • उत्तरं सौकरं वक्त्रं कृष्णं दिप्तं नभोपमम्।पातालसिंहवेतालज्वररोगादिकृन्तनम्।ऊर्ध्वं हयाननं घोरं दानवान्तकरं परम्। येन वक्त्रेण विप्रेन्द्र तारकाख्यमं महासुरम्।।७।।
 • जघानशरणं तस्यात्सर्वशत्रुहरं परम्।ध्यात्वा पंचमुखं रुद्रं हनुमन्तं दयानिधिम्।।८।।
 • खड्गं त्रिशुलं खट्वांगं पाशमंकुशपर्वतम्। मुष्टिं कौमोदकीं वृक्षं धारयन्तं कमण्डलुं।।९।।
 • भिन्दिपालं ज्ञानमुद्रा दशभिर्मुनिपुंगवम्। एतान्यायुधजालानि धारयन्तं भजाम्यहम्।।१०।।
 • प्रेतासनोपविष्टं तं सर्वाभरण्भुषितम्। दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानु लेपनम सर्वाश्चर्यमयं देवं हनुमद्विश्वतोमुखम्।।११।।
 • पंचास्यमच्युतमनेकविचित्रवर्णवक्त्रं शशांकशिखरं कपिराजवर्यम्। पीताम्बरादिमुकुटै रूप शोभितांगं पिंगाक्षमाद्यमनिशं मनसा स्मरामि।।१२।।
 • मर्कतेशं महोत्राहं सर्वशत्रुहरं परम्। शत्रुं संहर मां रक्ष श्री मन्नपदमुध्दर।।१३।।
 • ओम हरिमर्कट मर्केत मंत्रमिदं परिलिख्यति लिख्यति वामतले। यदि नश्यति नश्यति शत्रुकुलं यदि मुंच्यति मुंच्यति वामलता।।१४।।
 • ओम हरिमर्कटाय स्वाहा ओम नमो भगवते पंचवदनाय पूर्वकपिमुखाय सकलशत्रुसंहारकाय स्वाहा।
 • ओम नमो भगवते पंचवदनाय दक्षिणमुखाय करालवदनाय नरसिंहाय सकलभूतप्रमथनाय स्वाहा।
 • ओम नमो भगवते पंचवदनाय पश्चिममुखाय गरूडाननाय सकलविषहराय स्वाहा।
 • ओम नमो भगवते पंचवदनाय उत्तरमुखाय आदिवराहाय सकलसंपत्कराय स्वाहा।
 • ओम नमो भगवते पंचवदनाय उर्ध्वमुखाय हयग्रीवाय सकलजनवशकराय स्वाहा।

હનુમાન કવચ કરવા માટે સવારે સ્નાન કરી. હનુમાનજીની મુર્તિ સામે આસન પાથરીને બેસી જાવ. પૂજા શરૂ કરતાં પહેલા શ્રી રામના આશીર્વાદ જરૂર લો. ત્યારબાદ હનુમાનજીને સિંદુર અને જનોઈ અર્પણ કરો. ત્યારબાદ રુદ્રાક્ષની માળા લઈને 108 વાર જાપ કરો “ૐ શ્રી હનુમંતે નમ!” ત્યારબાદ હાનિમાનજીનાં પંચમુખી કવચનો પાઠ કરવો.

દેવામાંથી મુક્તિ અપાવનાર હનુમાન મંત્ર :

“ૐ નમો આવેશાય આવેશાય સ્વાહા “ આ મંત્રની રોજ એક માળા કરવાથી 45 દિવસમાં રાહત મળશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here