દુનિયાનું સૌથી તાકાતવર શાકભાજી છે આ, ખાશો તો ક્યારેય નહિ આવે બીમારીઓ…

0

આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવીશું જે દુનિયાના સૌથી તાકાતવર ઔષધિના રૂપમાં જાણવામાં આવે છે. આ શાક માં એટલી તાકાત હોય છે કે અમુક જ દિવસો તેનું સેવન કરવાથી તમારું શરીર એકદમ તરોતાજા બની જાશે. આ શાક નું નામ કંટોલા છે અને તેને કંકોડે કે પછી મીઠા કારેલાના રૂપમાં પણ જાણવામાં આવે છે. જો તમે પણ તમારા રોજના ભોજનમાં કંટોલા ને શામિલ કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાઇ સાબિત થશે.આ સબ્જી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને જો રોજ ખાશો તો તમારું શરીર તાકાતવર બની જાશે. આ સબ્જી માટે એ પણ કહેવામાં આવે છે કે તેમાં મીટ થી પણ વધુ માત્રામાં તાકાત અને પ્રોટીન ઉપલબ્ધ છે. કંટોલામાં હાજર ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને વધારવામાં ખુબ જ મદદ કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર સબ્જી છે. તે શરીરને સાફ રાખવામાં ખુબ જ સહાયક છે.

જણાવી દઈએ કે કંટોલા ખાસકરીને ચોમાસાની સીઝનમાં ભારતીય બજારોમાં જોવા મળે છે. તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભ છે જેને લીધે તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઇ ગઈ છે. મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રોમાં તેની ખેતી કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here