દુનિયાના સૌથી નંબર 1 મોંઘો સુપરસ્ટાર પાસે છે 455 કરોડનું પ્રાઇવેટ જેટ, અબજો ના ઘરનો છે માલિક

0

42 વર્ષના ડેન જૉનસન ને દુનિયા માં ‘દ રૉક’ ના નામથી પણ જાણવામાં આવે છે. આ નામ તેને રેસલિંગ ની રિંગ દ્વારા મળ્યું હતું. આજે ડેન જૉનસન દુનિયાના સૌથી ધનવાન એક્ટર બની ગયા છે. ઘણા લોકો એવું મને છે કે તેનું કેરિયર ડબલ્યુડબ્લ્યુઈ થી શરૂ થયું હતું, પણ આ વાત સાચી નથી. પણ જણાવી દઈએ કે ડેન જૉનસન પહેલા એકે ફૂટબોલ પ્લેયર હતા. તે અમેરિકા ના પોપ્યુલર નેશનલ ફૂટબોલ લીગ સાથે જોડાયેલા હતા. પણ તેની બોડી બિલ્ડીંગ ના શોખ એ તેને રેસલર બનાવી દીધા અને રેસલિંગ ની લોકપ્રિયતા ના ચાલતા તે હોલીવુડ ના કિંગ બની ચુક્યા છે. વર્ષની કમાણી:432 કરોડ રૂપિયા:
ફોર્બ્સ ના અનુસાર ડેન જૉનસન ની વર્ષની કમાણી 432 કરોડ રૂપિયા છે. આ મામલામાં તેમણે બ્રેડ પીટ અને રૉબર્ટ ડાઉની ને પણ પાછળ છોડી દીધા છે.

પોતાનું છે પ્રોડક્શન હાઉસ:
ડેન જૉનસન નું 7 બક ના નામથી પ્રોડક્શન હાઉસ પણ છે, જેને તેમણે પોતાની પૂર્વ પત્ની ડેનિ ગાર્સીયા ની સાથે 2012 માં શરૂ કર્યું હતું. જેના દ્વારા ઘણા ટીવી પ્રોગ્રામ અને ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં આવી ચુકી છે.અંડર આર્મર ની સાથે વ્યાપાર:
2016 માં ડેન જૉનસન એ ગ્લોબર સ્પોન્સરશિપ માટે અન્ડર આર્મર ની સાથે વ્યાપાર શરૂ કર્યો હતો જેના દ્વારા તે સૂઝ, અને પોશાક પ્રમોટ કરતા હતા.રોલેક્સ ની ઘડિયાળ સૌથી પ્રિય:
ડેન જૉનસન ની પ્રિય ઘડિયાળ રોલેક્સ છે. જો કે પહેલી વાર રેસલર ના રહેતા તેમણે આ ઘડિયાળ 23 લાખ માં ખરીદી હતી.પ્રિય બિઝનેસ જેટ:
ડેન નું પ્રિય બિઝનેસ જેટ ગલ્ફસ્ટ્રીમ જી650 છે, જેનાથી તે મોટાભાગે મુસાફરી કરે છે. જણાવી દઈએ કે આ જેટની કિંમત 455 કરોડ રૂપિયા છે.રહેવા માટે પ્રિય શહેર:
ડેન જૉનસન ને રહેવા માટે ફ્લોરિડા ખુબ જ પસંદ છે. હાલમાં જ તેમણે અહીં 37 કરોડ રૂપિયામાં એક ફ્લેટ ખરીદ્યો છે. 2012 માં પણ તેમણે અહીં 23 કરોડ માં 5 રૂમ વાળું ઘર ખરીદ્યું હતું, જો કે પછી તેને વહેંચી નાખ્યું હતું. જણાવી દઈએ કે  ડેન જૉનસન આગળના 10 વર્ષો માં 10 ઘર ફ્લોરિડા માં ખરીદી અને વહેંચી ચુક્યા છે. ડેન એ વર્ષ 2012 માં કૈલીફોર્નિયા માં પણ 6 રૂમ નું ઘર 33 કરોડ માં ખરીદ્યું હતું.આ છે પ્રિય કાર:
ડેન જૉનસન ની પ્રિય કાર ઇંટેલિયન કાર કંપની ની સુપર કાર ‘પાગાની હ્યુએરા’ છે.ઘણા મૌકા પર તે આ ગાડીમાં જોવામાં આવ્યા છે. આ ગાડીની કિંમત 6.7 કરોડ રૂપિયા છે.બીમાર બાળકોની મદદ માટે ચૈરિટી:
ડેન જૉનસન રૉક ફાઉન્ડેશન ના નામથી ચૈરિટી ચલાવે છે, જેમાં બીમાર બાળકોની મદદ કરવામાં આવે છે.પ્રિય ભોજન પર એક લાખ રૂપિયાનો ખર્ચ:
ડેન જૉનસન ને નાશ્તા અને ભોજનમાં કૉડ ફિશ(એક જાતની માછલી) ખુબ જ પસંદ છે. રિપોર્ટ અનુસાર તે કૉડ માછલી પર વર્ષના 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે.ફિટનેસ પર લાખો રૂપિયા કરે છે ખર્ચ:
ડેન જૉનસન ના ફિટનેસ ટ્રેનર ઑરોન બિલિયમસન છે, જે ઘણા સ્ટાર્સ ને ટ્રેનિંગ આપે છે. તેની ફી સહીત ડેન પોતાના ફિટનેસ પર લાખો રૂપિયા મહિનાના ખર્ચ કરે છે.આ અભિનેતા નું વર્જિનિયામાં એક ફાર્મ હાઉસ પણ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ  

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here