‘દુનિયા ની સૌથી સેક્સી નર્સ’, શેયર કરે છે પોતાની હોટ 20 તસ્વીરો…ભલભલા પીગળી જશે આ 20 Photos જોઈને

0

એકે નર્સ ને દુનિયા ની સૌથી સેક્સી નર્સ ના રૂપમાં ઇન્ટરનેટ પર પ્રચારિત કરવામાં આવી રહી છે. આવો તો જાણીએ આ સુંદર નર્સ વિશે.જેનું નામ કૈરીના લિન છે અને તેની ઉંમર 23 વર્ષ છે. પણ ખાસ વાત એ છે કે તેમણે માત્ર પોતાની 66 ફોટો ને શેયર કરીને 5 લાખ + ફોલોઅર્સ મેળવી લીધા છે.

હાલ તેના ફોલોઅર્સ ની સંખ્યા 4 લાખ કરતા પણ વધી ગઈ છે, પણ તેમણે પછી પોતાની અમુક તસ્વીરો ડીલીટ કરી નાખી છે.

હાલ સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે.

કૈરીના મોટાભાગે પોતાની સેલ્ફી ને શેયર કરતી આવી છે. તે તાઇવાન ની રાજધાની તાઇપેઇ માં હોસ્પિટલ માં કામ કરે છે. કામથી સમય મળવા પર તે એક મૉડેલ ના રૂપમાં પોતાની તસ્વીરો પોસ્ટ કરે છે.

તેમણે કેપ્શન માં એ પણ લખ્યું છે કે, એવો કોઈ નિયમ નથી કે એક નર્સ મૉડેલ ના બની શકે.

ઘણા લોકો કૈરીના ની આલોચના પણ કરી રહ્યા છે કે તે ઉત્તેજક તસ્વીરો પોસ્ટ કરે છે. જો કે તે આવા કોમેન્ટ પર કોઈ જ ધ્યાન નથી આપતી, અને પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here