દુનીયાની આ 4 ખતરનાક પરંપરાઓ, તસ્વીરો જોતા જ ચોંકી જાશો…નબળા હૃદયવાળા વાળા ભૂલથી પણ ન જોવે

0

1. ધર્મ વ્યક્તિને મનની શાંતિ આપે છે. આટલુજ નહી ધાર્મિક પરંપરા તેઓને તેમની માટી સાથે જોડાયેલું રાખે છે, પણ દુનિયામાં એવી પણ પરંપરાઓ છે, જેને જોઇને તમારા રૂવાળા પણ ઉભા થઇ જાશે.

2. તિબ્બતમાં ‘સ્કાઈ બરીયલ’ નામની એક પરંપરા છે, જેમાં મૃત શરીરને નગ્ન અવસ્થામાં કોઈ પહાડી પર લઇ જઈને તેના ટુકડા કરી દેવામાં આવે છે. જેથી સમડીઓને ખાવામાં આસાની રહે. તેની પાછળની એક માન્યતા એવી છે કે મૃત શરીર એક ખાલી વાસણ જેવું છે, જેની જરૂર ન હોવાથી ફેંકવામાં આવે છે.

3. આપણા દેશના કર્ણાટક રાજ્યમાં એક પરંપરાનાં ચાલતા લોકો બ્રામ્હણોનાં એઠાં કેળાનાં પાન પર સુવે છે. માન્યતા છે કે આવું કરવાથી બીમારી દુર રહે છે અને તેનાથી દુઃખ પણ ઓછું થઇ જાય છે. જો કે હાઈકોર્ટે ભાવનાઓને ધ્યાનમાં લેતા આદેશ આપ્યો છે કે આ પરંપરા એઠાં કેળાના પાન પર નહિ પણ ફ્રેશ પાન પર જ હોઈ.

4. કૈરેબિયન આઈલેન્ડ્સમાં વુડો નામના એવા ભક્ત રહે છે, જે આત્માઓને પોતાના માને છે. આજ કારણથી તેઓને સમય-સમય એનર્જી દેવા માટી ઘણા પ્રકારના બલિદાન ચઢાવાનાં તૌર પર આપે છે. આવું કરવાની સાથે તેઓ પોતાના હોંશ ખોઈ બેસે છે અને કહેવામાં આવે છે કે અમુક સમય માટે શરીરમાં આત્માઓ પણ આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!