દુનિયાની આ 11 અનોખી રેસ્ટોરેંટ, જે જમવાની મજા છે તે બીજે ક્યાય નહિ મળે….અદભુત જગ્યાઓ વિશે વાંચો માહિતી

0

રેસ્ટોરેંટમાં મોટાભાગે લોકો જમવા માટે જતા હોય છે, પણ દુનિયામાં એવા પણ અમુક રેસ્ટોરેંટ છે, જ્યાં લોકો માત્ર ખાવાના ઈરાદાથી નહિ પણ કઈક અલગ રોમાંચિત અનુભવ માટે જાતા હોય છે. તેનું કારણ એ છે કે આ રેસ્ટોરેંટ સાધારણ રેસ્ટોરેંટ નથી, પણ કઈક અલગ જ છે. ત્યારે જ તો આ રેસ્ટોરેંટમાં આવનારા લોકો માટે તે એક યાદગાર અનુભવ બની જાય છે.

1. लैबसिन वॉटरफॉल रेस्टोरेंट | फिलीपींस: એક નાના એવા ઝરણાની પાસે બનેલું આ રેસ્ટોરેંટ તમારા ભોજનનાં સ્વાદને યાદગાર બનાવી દેશે. જો કે આ રેસ્ટોરેંટ એક રિસોર્ટનો હિસ્સો છે, પણ બહારનાં લોકો પણ આ ટેબલ બુક કરાવી શકે છે.

2. ट्रीपॉड डाइनिंग | थाईलैंड:

જરા કલ્પના કરો ચકલીનાં મોટા એવા માળામાં બેસીને જમવાનો અનુભવ કેવો હોઈ શકે? વ્રુક્ષો પર ચકલીનાં માળાનાં આકારની સીટો બનાવામાં આવેલી છે, જે લોકોને એકદમ અલગ જ અનુભવ આપે છે. આ રેસ્ટોરેંટ ‘સોનેવા કિરી ઇકો’ રિસોર્ટનો હિસ્સો છે.

3. आइस रेस्टोरेंट | फिनलैंड:આ રેસ્ટોરેંટ પણ એકદમ અનોખું છે, જે પૂરી રીતે બરફનું બનેલું છે. બરફની મૂર્તિઓથી રેસ્ટોરેંટને સજાવામાં આવેલું છે. પૂરી દુનિયામાં આવા રેસ્ટોરેંટ ખુબ જ કમ જોવા મળે છે. ફીનલૈંડનું આ રેસ્ટોરેંટ એટલા માટે ખાસ છે, કેમ કે તે જે જગ્યા પર સ્થિત છે તેનું નામ છે ‘સૈંટા ક્લોજ વિલેજ’.

5. इथा | द मालदीव:પાણીમાં તરી રહેલા જીવોની સાથે ભોજન લેવાના અનુભવ વિશે તમે કદી વિચાર્યું પણ નહિ હોય. માલદીવનાં આ રેસ્ટોરેંટ તમને કઈક આવો જ અનુભવ આપશે. પાણીની નીચે બનેલા આ રેસ્ટોરેંટમાં ભોજન લેવાની સાથે સાથે તમે પાણીમાં તરી રહેલા સમુદ્રી જીવોને જોવાની પણ મજા માણી શકો છો.

6. डिनर इन द स्काई | 45 देश:જો તમને ઊંચાઈ થી ડર નથી લાગતો, તો તમે આ રેસ્ટોરેંટ માં જઈને ભોજન લેવાનો આનંદ લઇ શકો છો. આ રેસ્ટોરેંટ ક્રેનમાં લટકાયેલું હોય છે. 45 દેશોમાં આ રેસ્ટોરેંટની બ્રાંચ આવેલી છે.

7. द रॉक रेस्टोरेंट | जंजीबार, तंजानिया:સમુદ્રની વચ્ચે એક પત્થર પર બનેલું આ રેસ્ટોરેંટ તમારા અનુભવને એકદમ રોમાંચિત બનાવી દેશે.

8. कैट कैफे नेकोरॉबी | टोक्यो, जापान:જો તમને બિલ્લીઓ સાથે ખુબ જ પ્રેમ છે, તો આ કૈફેમાં જરૂર જાઓ. અહી કોફી પીવાની સાથે-સાથે તમે બિલ્લીઓ સાથે પણ મોજ મસ્તી કરી શકો છો.

9. डेविल आइलैंड प्रिज़न रेस्टोरेंट | चीन:જો કે જૈલ જવાનું કોઇપણ ઈચ્છતા ન હોય, પણ જો તમે ફન માટે તેવો અનુભવ કરવા માગો છો, તો ચીનના આ રેસ્ટોરેંટમાં ચોક્કસ જાઓ.

10. कैबेज एंड कॉन्डम रेस्टोरेंट | थाईलैंड:જેવું કે નામથી જ જાહિર થાય છે આ રેસ્ટોરેંટમાં તમને દરેક જગ્યાઓ પર કોન્ડોમ જ નજરમાં આવશે. જો કે આ તરીકા પાછળ હોટેલના માલિકે સંભોગ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે આ અનોખી તરકીબ નીકાળી છે.

11. रोबोट रेस्टोरेंट | टोक्यो, जापान:આ રેસ્ટોરેંટમાં સુંદર યુવતીઓ રોબોટના ગેટઅપમાં નજરમાં આવે છે. આ ગ્લૈમર્સ અને હોટ યુવતીઓને જોઇને ભોજનની મજા અનેક ગણી વધી જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.