દુનિયાના આ શહેરમાં મળે છે 20 મિનિટ માટે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ, માત્ર માનવાની રહેશે આ શરતો….

0

મોટાભાગે એવું થતું હોય છે કે જયારે કોઈ પોતાના વિવાહિત કે લવ લાઇફથી પરેશાન થવાનું શરૂ થઇ જાય છે ત્યારે તેઓની નજરો જ્યાં-ત્યાં ભટકવા લાગે છે. તેઓ બહારનની દુનિયામાં પોતાના માટે એક નવા પાર્ટનરની શોધ કરે છે. જો કે આવું દુનિયાની દરેક જગ્યાએ થતું હોય છે અને આવી ઘણી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે. અને એવામાં એમ જો તમને એવું કહીએ કે તમારું ખાલીપણું દૂર કરવા માટે તમને 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ મળી શકે છે તો તમે શું કહેશો? ચાલો તો તમને જણાવીએ પુરી વાત..આવી રીતે મળી શકે છે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ:

ચીનના ગુઆંડોંગ ઇલાકામાં સ્થિત દ વાઇટલિટી સીટી ઈન હ્યુયઆન સીટી મોલ ના એક સ્ટોરમાં ખુબ જ સુંદર મોડલ્સ પોડિયમ માં ઉભી રહે છે. જેઓને પણ ખાલીપણું લાગતું હોય તેઓ આમાંની કોઈ એક મોડેલ્સને પસંદ કરે છે અને 10 રૂપિયાની ચુકવણી કરે છે અને પોતાની સાથે લઇ જાય છે. અહીં પુરુષો આવીને પોતાની મનપસંદ મોડેલને પસંદ કરે છે અને 20 મિનિટ માટે તેઓ પોતાની સાથે તેને ગેર્લફ્રેન્ડ ના રૂપે લઇ જાય છે. અને જો જેઓ 20 મિનિટ કરતા વધુ સમય વિતાવવા માગે છે તો તેઓ ફરીથી પેમેન્ટ પણ કરી શકે છે.

આ છે શરત અને નિયમો:પુરુષ તેમાંથી કોઈપણ મહિલાને ગર્લ્ગ્રેન્ડ બનાવીને લઇ જઈ શકે છે પણ તેના પહેલા તેઓએ અમુક શરતો માનવાની રહે છે. તમે તેને 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ તો બનાવી શકો છો પણ તેને માત્ર તે જ મોલ કે શોપિંગ મોલમાં ફેરવવાની પરવાનગી હોય છે. સાથે જ તેઓ તે મોડેલને ફેરવી શકે છે, શોપિંગ કરાવી શકે છે, અને વાતો કરી શકે છે પણ તેઓ તેને પોતાની મરજી વગર સ્પર્શ ન કરી શકે અને ન તો કોઈ જગ્યાએ લઇ જવા માટેનો પ્રસ્તાવ આપી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!