દુનિયાનાં આ 8 ધનિકો પાસે છે વિશ્વની 50 % સંપતી, અમીર અને ગરીબોની સંખ્યામાં થાય છે સતત વધારો..

ધનવાન અને ગરીબો વચ્ચે ની ઊંડાઈ અને વધતી જતી બરાબરી ને લઈ ને એક રીપોર્ટ સામે અઆવ્યો છે. આ રીપોર્ટ ના પ્રમાણે ભારત ની ધનવાન 1 પ્રતિશત જનસંખ્યા ની પાસે દેશ ની 58 પ્રતિશત સંપતી ઉપલબ્ધ છે. વિશ્વ ઇકોનોમિકસ ફોર્મ ના પહેલા ઓક્સફેમ નામ ના એક ગ્રુપે પોતાના રીપોર્ટ મા આ વાત ની જાહેરાત કરી હતી. આ રીપોર્ટ મા એ પણ કહેવા મા આવ્યું હતું કે ભારત ના 57 અરબપતિ લોકો ની પાસે એટલી સંપતી છે જેટલી દેશ ની 70 ફીસદી લોકો ની પાસે છે.

આંતરરાષ્ટ્રીય તોર પર જોવા જઈએ તો દુનિયાના 8 અરબપતિઓ ની પાસે દુનિયાની અડધી આબાદી ના બરાબર સંપતી ને આંકવામાં આવી છે.

આ રીસર્ચ ના પ્રમાણે, ભારત મા 84 અરબપતિ મોજુદ છે જેની પાસે કુલ મળીને 248 મિલિયન ડોલર ની સંપતી છે, જેમાં મુકેશ અંબાણી ની પાસે 9.3 મિલિયન ડોલર, દિલીપ સંઘવી ની પાસે 16.7 મિલિયન ડોલર, અજીમ પ્રેમજી ની પાસે 15 મિલિયન ડોલર છે. ભારત મા કુલ સંપતી ની કિંમત 3 ટ્રીલીયન ડોલર આંકવામાં આવી છે.

પોતાની રીપોર્ટ એન ઇકોનોમિકસ ફોર થ પર્સેન્ટ મા ઓક્સ્મેન એ કહ્યું કે સમય આવી ગયો છે કે માનવ ઇકોનોમિકસ ને એક નવા સિરે થી શરુ કરવામાં આવે અને એવી કોશિશ કરવી જોઈએ કે અમીરો ની પાસે વધતી જતી દોલત દેશ મા મોજુદ ગરીબો ના જીવન મા પણ ઉત્થાન બની શકે.

ઓફ્સ્મેન એ કહ્યું કે આગળ ના 20 વર્ષ મા 500 લોકો, 500 ટ્રીલીયન ડોલર થી વધારે સંપતી પોતાના વંશ ના નામે કરી દે. આ સંપતી ભારત ની જીડીપી થી પણ વધારે છે.

આગળના બે દશકો મા ચિન, ઇન્ડોનેશિયા, ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશો ને બધાથી અમીર લોકો ની 15 ફીસદી નો વધારો થયો છે.
2016-૨૦17 ની ગ્લોબલ વેજ રીપોર્ટ ને આધારે, ભારત મા અમીરો અને ગરીબો સિવાય પરુષો અને મહિલાઓ ની આય મા એક મોટો ગેપ છે. ભારત ના ગામો ની 400 મિલિયન મહિલાઓ મા થી 40 ટકા એવી છે, જે ખેતી વાડી ના કામો સાથે જોડાયેલી છે. પણ જોવા જઈએ તો તેને ખેડૂત માનવામાં આવતી નથી અને તેની પાસે જમીન પણ નથી હોતી. માટે આવી મહિલાઓ ને સરકારી સુવિધાઓ નો પણ ખુબજ ઓછો ફાયદો મળે છે, જેના થી તેની આર્થિક હાલત પહેલા થી પણ વધારે દયનીય બની જાય છે.

આ રીપોર્ટ ના પ્રમાણે, ભારત ની ટોપ આઈટી કંપની ના સીઈઓ એજ કંપની ના સામાન્ય કર્મચારી પાસે થી 416 ગણું વધારે કમાઈ છે.

રીપોર્ટ મા કહેવામાં આવ્યું હતું કે ભારતીય સરકાર ને કોર્પોરેટ્સ દ્વારા ટેક્સ મા છૂટ ઉપર સખત પગલાં લેવા જોઈએ અને સરકાર ને હેલ્થ કેયર અને એજ્યુકેશન પર વધારે ઝોર આપવાની જરૂર છે. સાથે જ સરકાર ને હેલ્થ પર જીડીપી નો એક પ્રતિશત ખર્ચ કર્યા વગર 3 પ્રતિશત વધારે શિક્ષા પર ધ્યાન દેવું જોઈએ.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!