દુનિયાના 5 શાપિત અને રહસ્યમઈ ખજાનાઓ, જે પણ શોધવા ગયા ફરી જીવિત નથી આવ્યા…વાંચો આગળ

0

છુપાયેલા ખજાનાઓની શોધ પ્રાચીન કાળથી જ લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી આવી છે કેમ કે તેમાં રહસ્ય-રોમાંચની સાથે સાથે એકાએક અમીર બનવાના પણ ચાંસ હોય છે. અત્યાર સુધીમાં એવા ઘણા સૈંકડો ખજાઓની શોધ પણ થઈ ચુકેલી છે. અમુક ખજાનાઓ એવા પણ છે જેને સર્ચ કરવાના ચક્કરમાં અત્યાર સુધીમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેઠા છે.

1. काहुएंगा दर्रा का खजाना:  ખજાનાની કહાની 1864 થી શરુ થાય છે, જ્યારે મૈક્સિકો નાં રાષ્ટ્રપતી ‘બેનિટો જુઆરેજે’ પોતાના ચાર સૈનિકોને એક ખજાનાની સાથે સેન ફ્રાંસ્સીકો મોકલ્યા હતા. તેમાં સોનાના સિક્કાઓ અને કિંમતી જ્વેલરી હતી. રસ્તામાં એક સૈનિકની મૌત થઇ ગઈ તો ત્રણ બચેલા સૈનિકોએ ખજાનાને જમીનની અંદર દાંટી દીધું.

એક્સપર્ટ ‘હેનરી જોન્સે’ 1939 માં આ ખજાનાનું ખોદકામ કરવાનું શરુ કર્યું પણ 27 નવેમ્બરનાં રોજ તેણે આત્મહત્યા કરી લીધી. બાદમાં એક અન્ય વ્યક્તિની મૌત થઇ ગઈ. જો સૈનિકો સહીત દરેકની ગણતરી કરવામાં આવે તો 9 લોક ખજાનાનાં ચક્કરમાં મૌતને ઘાટ ઉતરી ગયા હતા. 2. ओक आयलैंड के गड्ढे का श्राप : ઓક આઇલેન્ડ નું રહસ્ય સૌથી પહેલા 1795 માં અમુક કીશોર યુવકો દ્વારા ખોજ્વામાં આવ્યું હતું. જેઓએ કેનેડાનાં નોવા સ્કોટીયા તટની પાસે એક નાના એવા દ્વવેપ પર રહસ્યમઈ રૌશની જોઈ. દુનિયાભરના ઘણા લોકોએ અહી ધનની તલાશ કરી હતી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ  फै्रंकलिन डी रूजवेल्ट પણ શામિલ હતા, જો કે ત્યારે તે રાષ્ટ્રપતિ બન્યા ન હતા. આજે પણ લોકો અહી ધનની તલાશ કરી રહ્યા છે પણ કોઈને તે ખબર નથી કે કોને અહી ધન છુપાવ્યું છે અને તે પણ શા માટે? એક માન્યતા એ પણ છે કે આ ખજાનાને મેળવવા માટે પહેલા સાત મૌત થવી જોઈએ.3. द लॉस्ट डचमैन माइन : એક કિવદંતીનાં અનુસાર એક સોનાની ખાણ અમેરિકાના સાઉથ વેસ્ટર્ન ઈલાકામાં છે. માનવામાં આવે છે કે આ સુપરસટીશન માઉન્ટેનમાં ક્યાંક આવેલું છે. તે એરિજોનામાં ઇસ્ટ ફોનિક્સની પાસે અપાચે જંકશનની પાસે છે. અહીની અપાચે જનજાતિઓની વચ્ચે એ માન્યતા છે કે ગર્જનાના દેવતા ઈષ્ર્યાલુ છે અને કોઈને પણ આ ખજાનાની પાસે જવા નથી દેતા. 4. द अंबेर रूम : द अंबेर रूम, સોનાનો બનેલો એક રૂમ ‘નુમા ચૈમ્બર’ હતું જેનું નિર્માણ 1707 માં પર્સિયામાં થયું હતું. દ અમ્બેર રૂમની અંદર પૂરું કામ સોનાનું હતું. તેને ઘણા લોકો વિશ્વનું 8 મુ આશ્ચર્ય પણ માને છે. તે રૂસ અને પર્સિયાની વચ્ચે શાંતિ સંધીનાં ઉત્સવનાં દૌરાન 1718 મેં પીટર દ ગેરટ ને ગીફ્ટ ના તૌર પર મળ્યું હતું.ત્યારથી દ અંબેર રૂમ રૂસમાં જ હતો પણ અચાનક પૂરો રૂમ ગાયબ થઇ ગયો અને ત્યારથી તેનું રહસ્ય કોઈ જ નથી જાણી શક્યું.
5. चाल्र्स आयलैंड का श्रापित खजाना :અમેરિકામાં મીલકોર્ડ ની પાસે એક નાનું એવું દ્વીપ છે, આ પુરા દ્વીપને શાપિત માનવામાં આવે છે. મૈક્સીકન સમ્રાટ ગુઆજમોજીનનું ધન 1721 માં ચોરી થઇ ગયું હતું અને તેને અહી મ્લ્લાહોએ છુપાવી નાખ્યું હતું. 1850 માં અહી અમુક લોકો ખજાનાની તલાશમાં પહોંચ્યા તો પ્રેત્માઓ એ તેને મારી નાખ્યા. તેઓનાં અહી પહોંચતા જ હડ્ડીઓના ઢાંચાથી આગની ચિંગારીઓ નીકળવા લાગી હતી. અહી પર આજ સુધી કોઈને પણ ખજાનો હાથ લાગ્યો નથી.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.