ડુંગળીનો આવી રીતે ઉપયોગથી થઇ શકે છે આ 7 ફાયદાઓ, જાણો કઈ રીતે….ચમત્કારિક ફાયદાઓ વાંચો


લગભગ દરેકના ઘરમાં ડુંગળી તો ગમે ત્યારે જોવા મળશે જ. કોઈ પણ શાક, દાળ, છોલે હોય ડુંગળી વગરતો જાણે અધુરાજ છે. પણ શું તમે જાણો છો કે ડુંગળી માત્ર સ્વાદને જ કાયમ નથી કરતી પણ આપળા સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાઈ છે. ડુંગળી જમવાનું બનાવવા સિવાય નાની-મોટી ઈજાઓ કે બીમારીઓમાં પણ ઉપીયોગમાં લઇ શકાય છે. તો જાણો ડુંગળીના મહત્વપૂર્ણ ફાયદાઓ.

1. ખીલ:

ડુંગળીને ક્રશ કરી તેમાંથી પાણી કાઢી લો. બાકી રહેલી ડુંગળીને ચેહરા પર લગાવાથી ખીલ, દાગ-ધબ્બા દુર થાય છે.

2. હાથો માં જલન:

જો હાથમાં જલન થાય તો તે જગ્યા પર પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં જલન થતી હોય ત્યાં ડુંગળીને મસળો. જેનાથી હાથમાં ખુબ રાહત મળશે. કેમ કે ડુંગળી ખુબ ઠંડી હોય છે અને તેની પ્રકૃતિ દર્દ નિવારક ઔષધીની જેમ હોય છે.

3. કીટાણું ના ડંખ પર:

જો કોઈ કીટાણું ડંખ કરે તો તે જગ્યા પર પણ ડુંગળી કામ આવે છે. તે જગ્યા પર ડુંગળી ઘસવાથી ખુબ ફાયદો મળે છે.

4. આંગળી માં ફાંસ ઘુસી જવી:

આંગળી માં ફાંસ કે કોઈ અન્ય ચીજ ઘુસી ગઈ હોય તો તે જગ્યા પર ડુંગળીને ઘસો. ઘુસેલી વસ્તુ તરતજ બહાર નીકળી જશે.

5. સાંધાનો દુખાવો:

ડુંગળીના રસ ને કાઢીને તેમાં તેલ મિક્ષ કરી સાંધાના દુખાવાની જગ્યા પર લગાવી દો તરતજ રાહત મળી જશે.

6. ઈજા થવા પર:

જો ઈજા થાય તો ડુંગળીનો રસ કાઢીને ઈજા પર લગાવો. ડુંગળીમાં બેક્ટેરિયાનાશક ગુણ હોય છે. તેને ઈજા પર લગાવાથી ઇન્ફેકશન નથી થતું.

7. વાળનું ખરવું:

જો વધુ માત્રામાં વાળ ખરતા હોય તો ડુંગળી ખુબ ફાયદો કરે છે. વાળના મૂળમાં ડુંગળી ઘસવાથી વાળનું ખરવું બંધ થઇ જશે. સાથે જ વાળ કાળા અને મુલાયમ પણ બનશે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
2
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

ડુંગળીનો આવી રીતે ઉપયોગથી થઇ શકે છે આ 7 ફાયદાઓ, જાણો કઈ રીતે….ચમત્કારિક ફાયદાઓ વાંચો

log in

reset password

Back to
log in
error: