પ્રાચીન કાળ માં ડુંગળી અને લસણની મદદથી જાણી શકાતું કે ગર્ભમાં છોકરો છે કે છોકરી..જાણો તમે પણ…

0

આજે વિજ્ઞાને દુનિયામાં ખુબ જ તરક્કી કરી લીધી છે. વિજ્ઞાન રોજ નવી નવી ટેકનિકોની શોધ દ્વારા પોતાને આગળ ને આગળ વધારી રહ્યું છે. જો કે ઘણીવાર વિજ્ઞાનની સામે એવી પણ વાતો આવતી હોય છે જેને જાણીને વિજ્ઞાન પણ હેરાન રહી જાતું હોય છે.

આજના સમયમાં ઘણી એવી મહિલાઓ છે જેઓ પ્રેગ્નેન્ટ હોય છે અને તે જાણવા માગતી હોય છે કે તેના ગર્ભ માં છોકરો છે કે છોકરી. જણાવી દઈએ કે પહેલાના સમયમાં લોકો એક આયુર્વેદ ઉપાય થી જાણતા હતા કે પોતાના ગર્ભ માં છોકરો છે કે છોકરી.
જો કે હાલ તો વિજ્ઞાને એવા મશીન ની શોધ કરી લીધી છે જેનાથી ગર્ભ ની જાણકારી મળી શકે. પણ હાલ વધતા જઈ રહેલા ભ્રુણ હત્યા ને લીધે ગર્ભમાંના લિંગ ની જાંચ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આજે અમે તમને એક ઘરેલુ ઉપાય દજણાવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ગર્ભ ની જાણકારી મેળવી શકશો કે તે છોકરો છે કે છોકરી.

ઘરેલુ તરીકા થી જાણો ગર્ભ માં છોકરો છે કે છોકરી:લસણ અથવા ડુંગળી ટેસ્ટ – ગર્ભવતી મહિલાને લસણ ખવડાવો, જો લસણ ખાધા પછી તેના મોં માંથી દુર્ગંધ આવવા લાગે અથવા તો તેને લસણ ડુંગળી ની સુગંધ પસંદ માં ના આવે અને તેને ઉલ્ટી થવા લાગે તો મહિલાના ગર્ભ માં છોકરો હોઈ શકે છે, અને જો મોં માંથી દુર્ગંધ ના આવે અને તેને લસણ ડુંગળી ની સુગંધ નોર્મલ જ લાગે તો સમજી લેવું કે મહિલાના ગર્ભ માં છોકરી હોઈ શકે છે. આ સિવાય જો ગર્ભવતી મહિલાનો ચેહરો સુંદર અને ચમકદાર દેખાય તો આવનારૂ બાળક છોકરો હોઈ શકે છે.
આ સિવાય જો ગર્ભાવસ્થા ના સમયે જો મહિલાના ચેહરા પર ખીલ કે મસા જેવી સસમયા થઇ ગઈ તો આવનારું બાકળ છોકરી હોઈ શકે છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here