દુલ્હને પહેરાવી વરમાળા, તરત જ વરરાજાનું થયું મૃત્યુ, વાંચો પૂરો મામલો….


લગ્ન દરેક લોકોના જીવનનો એક ખાસ હિસ્સો હોય છે, કેમ કે તે દિવસે તે એક માંથી બે બની જાતા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો તેજ દિવસે તેઓના જીવનની એક ખાસ શરૂઆત થતી હોય છે. એવામાં તેઓ પોતાના આ દિવસને ખાસ બનાવા માટે કોઈ કમી નથી છોડતા. કપડાથી લઈને ભોજન સુધીનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. તેમના કરીબી લોકો પણ આ દિવસને સેલીબ્રેટ કેરવા માટે જમા થઇ જાતા હોય છે. ચારે બાજુ માત્રને માત્ર ખુશીજ છલકાતી હોય છે.

હવે જરા વિચારો, ક્યારેક આવા ખુશનુમા મૌકા પર કઈક ખરાબ થઇ જાય તો તે દરેકનું દુર્ભાગ્ય માનવામાં આવે છે. હાલમાં જ મોંગાનો એક એવોજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરરાજો ખુશી-ખુશી સ્ટેજ  પર ચઢ્યો. વરમાળા પહેરાવવાની તૈયારી જ હતી, જેવી દુલ્હને તેના ગળામાં વરમાળા પહેરાવી કે તરત જ તે નીચે પડી ગયો. શું હતું આનું કારણ?

આ ઘટના પંજાબમાં બનેલી છે. પંજાબમાં આવેલા પરવાના શહેરમાં રહેનારા વરીન્દર ખેડાના 28 વર્ષાના દીકરાની 29 નવેમ્બર 2017 ના રોજ લગ્નનું આયોજન કરેલું હતું. બૈન્ડ-બાજાની સાથે ફંક્શનની શરૂઆત થઇ હતી. મોગા-ફિરોજપુર રોડ પર સ્થિત એક પેલેસમાં બેંડ-બાજાની સાથે જયમાળાનો કાર્યક્રમ શરુ થયો હતો. સ્ટેજની ચારેબાજુ લોકોની ભીડ અને ઉમંગ ઉત્સાહ જોવા મળતો હતો.

લગભગ 12 વાગે સૌરભનો વરમાળાનો કાર્યક્રમ શરુ થયો હતો. જેવું દુલ્હને તેના ગળામાં વરમાળા પહેરાવી કે તરતજ સૌરભ પાછળની બાજુએ બેહોશ થઈને પડી ગયો. હકીકતમાં વરમાળાના જ સમયે દુલ્હાને હાર્ટએટેક આવ્યો અને તે ત્યાજ બેહોશ થઈને પડી ગયો હતો.

15 મિનીટ સુધી લોકોએ તેને પાણીની મદદથી હોંશમાં લાવવાની કોશિશ કરતા રહ્યા. તેના પછી તેને હોસ્પીટલમાં ભરતી કરાવામાં આવ્યો, જ્યાં ડોકટરે તેને મૃત ઘોષિત કરી દીધો હતો. તે છતાં પણ તેના ઘરના લોકોએ ઉમ્મીદ છોડી ન હતી, તેને લુધિયાના પરત લઇ જવામાં આવ્યો પણ ત્યાં પણ તેઓને નિરાશા જ મળી હતી.

જણાવી દઈએ કે સૌરભ તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતો, તે વ્યવસાય તરીકે સ્ટેશનરી અને મોબાઈલની દુકાન ચલાવતો હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

દુલ્હને પહેરાવી વરમાળા, તરત જ વરરાજાનું થયું મૃત્યુ, વાંચો પૂરો મામલો….

log in

reset password

Back to
log in
error: