દુલ્હનના સાસરે પહોંચતા જ થવા લાગી ઉલ્ટીઓ, દુલ્હાએ કરાવી જાંચ, કારણ જાણતા સરકી ગઈ પગ નીચે થી જમીન….

0

ઈંદોરમાં એક ખુબ જ અજીબ મામલો સામે આવ્યો છે. અહી લગ્ન બાદ નવી નવેલી દુલ્હનના સસુરાલ પહોંચતા જ ઉલ્ટીઓ થવા લાગી હતી. હાલત બગડતી જોઇને સસુરાલ વાળા તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. અહી ડોકટરે ચેકઅપ બાદ સરુરાલના લોકોને જે વાત જણાવી, તેને સાંભળીને તેઓના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ. 

દુલ્હન 6 સપ્તાહના ગર્ભને લઈને સસુરાલ પહોંચી હતી. એક રીપોર્ટના આધારે કેંટ રોડ નિવાસી રાહુલ(બદલાયેલું નામ) નાં લગ્ન ઝારખંડના રામગઢ માં રહેતી મીના(બદલાયેલું નામ) સાથે થયા હતા. ઇન્દોર સ્થિત સસુરાલ આવતા જ મીના ને ઉલ્ટીઓ થવા લાગી હતી.

રાહુલે સ્ત્રી રોગ વિશેષજ્ઞ પાસે જાંચ કરાવી તો જાણ થઇ કે મીના ને 6 સપ્તાહનો ગર્ભ છે. તેણે આ બાબત વિશે મીનાને પૂછ્યું તો તેણે પણ સ્વીકાર કરી લીધો કે લગ્ન પહેલા તેના કોઈ રિશ્તેદાર સાથે સંબંધ હતો, જેના થકી તે ગર્ભવતી બની ગઈ હતી.     

વિવાહથી ખુદને ઠગેલો મહેસુસ કરી રહેલા રાહુલે ન્યાયાલયમાં ગુહાર લગાવી. તેના બાદ કોર્ટમાં મીનાને બોલાવામાં આવી હતી. તેણે કોર્ટમાં પણ લગ્ન પહેલાના અવૈધ સંબંધ હોવાની વાત સ્વીકારી લીધી.    

તેનાબાદની તારીખ પર મહિલા કોર્ટમાં ઉપસ્થિત જ નાં રહી. ન્યાયાલયના પોતાના નિર્ણય પર આવી સ્થિતિમાં રાહુલને આ લગ્ન શૂન્ય ઘોષિત કરવાનો પૂરો અધિકાર છે.    

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!