દૂધ જેવી સફેદ રંગ માટે ફેમસ છે આ 5 બૉલીવુડ અભિનેત્રીઓ, એક તો ભાગી ગઈ હતી ડોન સાથે…

0

બૉલીવુડ ની અભિનેત્રીઓ દુનિયાભરમાં પોતાની સુંદરતા માટે જાણવામાં આવે છે અને તેની સુંદરતાની ચર્ચાઓ તમે પણ ખુબ જ સાંભળી હશે.
આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુંદરતા દૂધ જેવી સફેદ છે અને તેઓ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે, જો કે એવું પણ કહી શકાય કે આ અભિનેત્રીઓ ને મેકઅપ ની કોઈ જરૂર જ નથી, તેઓ પાકૃતિક જ દૂધ જેવી સફેદ અને સુંદર છે.

1. કૈટરીના કૈફ:કૈટરીના કૈફ બૉલીવુડ ની ટોપ અભિનેત્રીઓમાં શામિલ છે. અને પોતાની મહેનત પર તેમણે બૉલીવુડ માં પોતાનો સિક્કો જમાવ્યો છે. કૈટરીના નો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે.
2. કરીના કપૂર:બૉલીવુડ ની સુપરહિટ અભિનેત્રી કરીના કપૂર ની પાસે કામિયાબ ફિલ્મોની લાંબી લિસ્ટ છે સાથે જ તેની સુંદરતા પણ કોઈથી ઓછી નથી. બૉલીવુડ ની સૌથી સુંદર અને રૂપાળી અભિનેત્રીઓમાં કરીના કપૂર ને પણ શામિલ કરવામાં આવેલી છે.
3. અનુષ્કા શર્મા:ક્રિકેટર વીરાટ કોહલી સાથે લગ્ન કરીને દરેક નું દિલ તોડી દેનારી અનુષ્કા શર્મા જેટલી ટેલેન્ટેડ છે તેટલી જ સુંદર પણ છે તેનો રંગ દૂધ જેવો જ સફેદ છે.
4. મોનીકા બેદી:90 ના દશક ની અભિનેત્રી મોનિકા બેદી એ ઘણી ફિલ્મો કર્યા પછી અંડરવર્લ્ડ ના ડોન ની સાથે ભાગી ગઈ હતી. જયારે તેઓની ધરપકડ કરવામાં આવી ત્યારે અબુ સલેમ ની સાથે સાથે મોનિકા બેદી ને પણ સજા આપવામાં આવી હતી. હવે તે પોતાના ભાગની સજા કાપીને બહાર આવી ગઈ છે અને ઘણા પ્રોજેક્ટ માં કામ પણ કરી ચુકી છે.
5. જૈકલીન ફર્નાડીઝ:મૂળ શ્રીલંકા ની અભિનેત્રી જૈકલીન ફર્નાડીઝ એ પોતાનો સિક્કો બૉલીવુડ માં જમાવી રાખ્યો છે તેમણે બૉલીવુડ માં એક થી એક હિટ ફિલ્મો કરી છે.જેટલી જ જૈલકીન ફિટ છે તેટલી જ તે તેની સુંદરતા માટે પણ જાણવામાં આવે છે. જૈકલીન નો રંગ એટલો સફેદ છે કે તેને મેકઅપ ની કોઈ જરૂર જ નથી રહેતી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here