મોદી સરકારનો નવો કાયદો, જો તમારી પાસે છે વાહન તો જરૂર કરી લો આ કામ, નહીં તો પડી શકો છો મુશ્કેલમાં…

0

હવે આધાર કાર્ડ ને ડ્રાઇવિંગ લાઇસેંસ સાથે લિંક કરાવાનું પણ ફરજીયાત બની ગયું છે. આગળના દિવસોમાં કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ એ આ બાબતનું એલાન કર્યું હતું. જો કે તેના પર હાલ ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રી ની સાથે વાત થઇ રહી છે અને બંને દસ્તાવેજો નો કેસ લિંક કરવામાં આવશે, આ પ્રક્રિયા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
આધાર ડ્રાંઈવિંગ લાઇસેંસ લિંક ની પ્રક્રિયા ને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યવાર અલગ-અલગ રહેશે. અમે તમને અહીં આ પ્રક્રિયા વિશે જણાવીશું, જે એક રાજ્યથી બીજા રાજ્યમાં અલગ હોઈ શકે છે.પણ આધારભૂત વ્યવસ્થા લગભગ આ જ રહેશ.આધાર ને ડ્રાંઇવિંગ લાઇસેંસ ની સાથે આવી રીતે કરો લિંક:

-આધાર સાથે ડ્રાઈવિંગ લાઇસેંસ લિંક કરાવાની લિંક દરેક રાજ્યો ના સડક પરિવહન વિભાગની વેબસાઈટ પર આપવામાં આવશે. સૌથી પહેલા પોતાના રાજયના સડક પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.જ્યા ”Aadhaar Number Entry” પર ક્લિક કરો.

-રજીસ્ટ્રેશન નંબર કે લાઇસેંસ ના રૂપમાં ”Search Element” સિલેક્ટ કરો.અહીં તમારું રજીસ્ટ્રેશન કે લાઇસેંસ નંબર દર્જ કરો.

-”Get Details” આઇકલ પર ક્લિક કરતા જ તમને વાહન નું પૂરું વિવરણ જોવા મળશે. તેની નીચે આધાર નંબર અને મોબાઈલ નંબર નું કોલમ જોવા મળશે.માન્ય મોબાઈલ નંબર ની સાથે 12 અંકો નો આધાર નંબર દર્જ કરો.

-સબમિટ બટન પર ક્લિક કરવા પર કન્ફોર્મેશન મેસેજ મોબાઈલ પર મોકલી દેવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here