ડૉ.હાથીના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા માતા-પિતા, અંતિમ દર્શન માટે આવી પહોંચી ‘તારક મેહતા..’ જુવો કોણ કોણ આવ્યું

0

ટીવીના પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ શો ના ડૉ.હાથી એટલે કે કવિ કુમાર આજાદનું સોમવારે હાર્ટ એટલના લીધે નિધન થઇ ગયું છે. ડૉ.હાથીના પાર્થિવ શરીરની અંતિમ યાત્રા માટે ઘરે લાવવામાં આવી ચુક્યા છે. તેનો અંતિમ સંસ્કાર 11.30 વાગે થવાનો હતું. પણ મુંબઈમ મુશળધાર વરસદાને લીધે અંતિમ સંસ્કાર કરવામાં મોડું થયેલું છે. ડૉ.હાથીના પાર્થિવ શરીરની અમુક તસવીરો સામે આવી છે. એક તસ્વીરમાં બોડીને એમ્બ્યુલેન્સ માંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી ફેન્સ તેના અંતિમ દાર્શ કરી શકે.

ડૉ.હાથીના પેરેન્ટ્સ પણ મુંબઈ પહોંચી ચુક્યા છે. ડૉ.હાથી એ માત્ર 37 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યો હતો. પોતાના જુવાન દીકરાની બોડી જોઈને પિતા ધ્રુસકે ધૂસકે રડવા લાગ્યા. સાથે જ શો ની પુરી ટિમ પણ તેની અંતિમ યાત્રામાં કવિ આજાદના ઘરે પહોંચી ચુક્યા છે.

જણાવી દઈએ કે ડૉ.હાથીનું વજન એક સમયે 254 કિલો હતું.જેનાથી તેને ચાલવા-ફરવામાં ખુબ જ સમસ્યા આવતી હતી. 2010 માં તેમણે સર્જરી કરાવીને 802 કિલો વજન ઓછું કરાવ્યું હતું. આ સમયે તેનું વજન 170 કિલો થઇ ગયું હતું.

ડૉ.હાથીના નિધનના બે દિવસ પહેલા જ શો નું એક સિકવેન્સ શૂટ કર્યું હતું. શો ના પ્રોડ્યુસર અસિતે કહ્યું કે, ”આજાદ ખુબ જ પોઝિટિવ હતા. તબિયત સારી ન હોય તો પણ તે હંમેશા કામ પર આવતા હતા. તેને દારૂ પીવાની આદત હતી અને તે સેટની બહાર જઈને ડ્રિન્ક કરતા હતા”.

‘તારક  મેહતા કા ઉલ્ટા ચશમા’ ના ડોક્ટર હંસરાજ હાથીનું હાર્ટ એટેકને લીધે નિધન થઇ ગયું છે, જેને લીધે પુરી એટનરટેનમેંન્ટ ઇન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોકના વાદળ છવાઈ ગયા છે. બિહારના રહેવાસી કવિ કુમાર આજાદ એટલે કે હંસરાજ હાથી ખુબ જ ખુશમિજાજ ઇન્સાન હતા. સવારે મુંબઈમાં મુશળધાર વરસાદ ને લીધે અંતિમ સંસ્કારમાં મોડું થયું હતું

ડૉ.હાથીના પેરેન્ટ્સ પણ મુંબઈ પહોંચી ચુક્યા છે. ડૉ.હાથી એ માત્ર 37 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યો હતો. પોતાના જુવાન દીકરાની બોડી જોઈને પિતા ધ્રુસકે ધૂસકે રડવા લાગ્યા. સાથે જ શો ની પુરી ટિમ પણ તેની અંતિમ યાત્રામાં કવિ આજાદના ઘરે પહોંચી ચુક્યા છે. કવિ કુમાર આઝાદના અવસાનથી માતા-પિતા અને આખી તારક મહેતાની ટિમ ખુબ જ દુઃખી છે. અંતિમ યાત્રામાં તેઓ એકદમ ભાંગી પડ્યા હતાં. પિતા છેલ્લીવાર દીકરાનું મોં જોઈને રડી પડ્યા હતાં.

ડો. હાથીની અંતિમ યાત્રામાં ટપુડો એટલે કે ભવ્ય ગાંધી, મિસિસ સોઢી, સોનુ એટલે કે નિધી ભાનુશાલી, નેહા મહેતા, પ્રોડ્યુસર અસિત મોદીએ ડો. હાથીના પાર્થિવ દેહને અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી હતી.

બબીતાજીનું ટ્વીટ:

બબીતા લખે છે કે, ”હંમેશા ખુશ રહેનારા ઇન્સાન, જે સવાર-સવારમાં ખુશ રહીને, અને હસીને દરેકનું અભિવાદન કરે છે. અમે દૂર બેસીને તમારો ગાયનો સાંભળ્યા કરતા હતા. તેઓનો વાત કરવાનો તરીકો ખુબ જ ક્યૂટ હતો અને તે બધાના શુભચિંતક હતા. કોઈપણ પરિસ્થિતિમાં તે હંમેશા ખુશ જ રહેતા હતા”.”આજે અમને કેવુ લાગી રહ્યું છે તે શબ્દોમ વર્ણવી પણ ન શકાય. સેટ પર આજે દરેકની આંખોમાં આંસુ છે. આ અમારા માટે એક મોટો ઝટકો છે. અમે કાલે જ સાથે શૂટિંગ કરી હતી, અમે તેના છેલ્લા લમ્હાઓને યાદ કરી રહ્યા છીએ”.

ડૉ.હાથીના નિધનના બે દિવસ પહેલા જ શો નું એક સિકવેન્સ શૂટ કર્યું હતું. શો ના પ્રોડ્યુસર અસિતે કહ્યું કે, ”આજાદ ખુબ જ પોઝિટિવ હતા. તબિયત સારી ન હોય તો પણ તે હંમેશા કામ પર આવતા હતા. તેને દારૂ પીવાની આદત હતી અને તે સેટની બહાર જઈને ડ્રિન્ક કરતા હતા”.

કામનો અનુભવ શેયર કરતા દિલીપે જણાવ્યું,’દરેકનો પોતાનો પર્સનલ મેકઅપ રૂમ છે, અમે ત્રણ-ચાર લોકો જેવા કે ભીડે, પોપટલાલ અને હાથીભાઈ અને હું એક જ રુમમા જમા થતા હતા અને શોટ્સ પહેલા અને પછી ખુબ જ વાતો કરતા હતા. અમે ખુબ જ મજા કરતા હતા અને તેની ખુબ જ યાદ આવશે. તેની દરેક સવારે મને ગુડ મોર્નિંગનો મેસેજ મોકલવાની આદત હતી, અને હું પણ તેને રિપ્લાઈ કરતો હતો. હંમેશાની જેમ તે દિવસે પણ તેણે મને મેસેજ કર્યો હતો અને મેં રિપ્લાઈ કર્યો હતો. ભગવાન તેના આત્માને શાંતિ આપે”.

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here