7 માંથી કોઈ પણ એક વિદેશમાં ફરી લો , વિઝાની પણ જરૂર નથી, ખર્ચ પણ થશે ઓછો – સાવ સસ્તું છે, જાણો આ 7 Country વિશે

વિદેશમાં ફરવા જવાનો શોખ ઘણાં બધા લોકોને હોય છે. પરંતુ વિઝા પ્રોસેસ અને બીજી મગજમારીને કારણે લોક તે દેશમાં ફરવા જવાનું જ ટાળે છે. પરંતુ વિશ્વનાં અમુક દેશો એવા છે જ્યાં વિઝાની પણ જરૂર રહેતી નથી. તો આ વખતે મનાવો દિવાળી આ વિદેશમાં કોઇપણ પ્રકારની જંજટ વગર.

એન્ટાર્કટિકા
એન્ટાર્કટિકા એવો દેશ છે જ્યા ફરવા માંટે કોઇ વિઝા પ્રોસેસ કરવાની જરૂર પડતી નથી. અહીં શેટલેંડ,આઇસલેંડ,રોઝ આઇસલેંડ જેવી જગ્યાઓ સહેલાણીઓના દિલ જીતીલે તેવી છે.

કંબોડીયા
દક્ષિણ-પુર્વી એશિયામાં વસેલ કંબોડિયા દેશમાં કોઇપણ વિઝા લેવાની જરૂર પડતી નથી. અહીં કેટલાય એવા સ્થળો છે જ્યા સહેલાણીઓને ફરવાની મજા જ કાંઇક અલગ આવે છે. આ સ્થળોમાં સીપ-રીપ અને કોહરંગ આઇસલેંડ વધુ જાણીતા છે.

ફિઝી
પેસેફિક સાગર પર વસેલ આ આઇસલેંડ દેશ છે. આ દેશમાં આપ નાદી,સુવા રાજધાની અને લાવાસા જેવી જગ્યાએ જનાર વ્યક્તિ તે પળને ક્યારય ભુલી નથી શકતી.

બોલીવિયા
સાઉથ અમેરિકાના આ દેશમાં કોઇપણ વિઝાની જરૂર પડતી નથી. આ દેશમાં ઘણા સ્થળો એવા છે કે જેને જોઇ સહેલાણીઓ ખુશ થઇ જાય છે.

થાઇલેંડ
થાઇલેંડ દુનિયાના સૌથી મોટા 51 દેશમાં સ્થાન ધરાવે છે. અહીં વિઝા વગર બેંગકોંગ,પતાયા અને ક્રાવી જેવી જગ્યાઓ શાનદાર છે.

મકાઉ
ચીનનાં આ શહેરમાં લોકો વિઝા વગર હરી-ફરી શકે છે. મકાઉને દુનિયાનો સૌથી અમીર શહેરમાં સ્થાન મળ્યુ છે.

નેપાળ
ભારતની એકદમ નજુકના દેશ નેપાળ ફરવા જવા માંટે કોઇપણ પ્રકારની વિઝા પ્રોસેસ કરવાની જરરૂ રહેતી નથી

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!