દિવાળી ના ઠીક બે દિવસ પહેલા ગાય ને ખવડાવી દો આ એક ચીજ, ઘરમાં થશે લક્ષ્મી નો નિવાસ…

0

પ્રકાશ, રોશની અને દીવા નો તહેવાર દિવાળી ની વાત કરીયે તો દિવાળી આ વર્ષે આવનારા 7 નવેમ્બર ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનારા આ તહેવાર માં પેહલા દિવસ ધનતેરસ, બીજા દિવસે કાળી ચૌદશ અને ત્રીજા દિવસે દિવાળી નો અવસર મનાવામાં આવે છે. દિવાળી ના દિવસે હિન્દૂ ધર્મના લોકો માં લક્ષ્મી ની પૂજા કરવામા આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મી નિ પૂજા પુરા વિધિ-વિધાન ની સાથે નથી કરતા તો એવામાં તેઓના દ્વારા કરવામાં આવેલી પૂજા સ્વીકાર નથી થાતી અને ના તો તેનું કોઈ ફળ મળે છે. માટે આજે તમારા માટે અમે અમુક એવા ઉપાયો જણાવીશું જેનો પ્રયોગ કરીને તમે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો છો.

હિન્દૂ ધર્મ માં રહેલા શાસ્ત્રો ની વાત કરીયે તો શાસ્ત્રો માં ગાય ને માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો ના સિવાય પુરાણો માં પણ આ વાત નું પ્રમાણ મળી ચૂક્યું છે કે ગાય માં દરેક દેવી દેવતાઓ નો વાસ હોય છે. જેને લીધે ગૌમૂત્ર નું સેવન કરવાથી મનુષ્ય ના શરીર માં થનારી દરેક બીમારીઓ પણ ઠીક થઇ જાય છે.આ સિવાય ગાયના છાણ નો પ્રયોગ લોકો પોતાના ઘર ની શુદ્ધતા રાખવા ની સાથે-સાથે ઔષધિઓ ને બનાવી રાખવામાં પણ કરે છે. આજે અમે તમને ગૌ માતા સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા તમે લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો છો.માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે તમારે દિવાળી ના પહેલા દિવસ એટલે કે ધનતેરસ ના દિવસે સવારે નાહીને એક વાટકી સાંતળેલા ચણા અને ગોળ ગાય ને ખવડાવવાનું રહેશે. સાંતળેલા ચણા અને ગોળ ખવડાવ્યા પછી તમે ગાય ની ઉપર હાથ ફેરવિને મનમાં જ માતા લક્ષ્મી નું આહવાન કરો.જો તમે આ ઉપાય ને ધનતેરસ ના દિવસે કરશો તો માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ વરસાવશે અને તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તેની સાથે જ તમારે તમારા જીવનમાં કોઈપણ ધન સંબંધી સમસ્યાઓ નો સામનો કરવો નહીં પડે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here