દિવાળી 2018: ઐશ્વર્યા રાય થી લઈને શાહિદ કપૂર, જુવો Photos માં કેવી રીતે દિવાળી માનવી

0

બુધવારે દેશભર માં દિવાળી નો તહેવાર માનવામાં આવ્યો. આ મોકા પાર આખા દેશ માં રંગ બેરંગી રોશની નજર આવી. પણ બોલીવુડના સિતારાઓ એ એકદમ અલગ રીતે જ દિવાળી માનવી. કોઈએ લગ્ન કર્યા ની પહેલી દિવાળી માનવી તો કોઈએ પતિ સાથે તો કોઈએ છોકરાઓ સાથે.. આ બધા જ સિતારાઓ ના ફોટોસ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા. ચાલો જોઈએ ફોટોસ માં કોને કઈ રીતે દિવાળી માનવી

ઐશ્વર્યા બચ્ચન પરિવાર:
બૉલીવુડ ની રૂપસુંદરી ઐશ્વર્યા એ પોતાના પરિવાર સાથે ખુબસુરત અંદાઝ માં દિવાળી માનવી. પતિ અભિષેક અને સાસુ સસરા અને દીકરી આરાધ્ય સાથે ના ફોટોસ શેર કર્યા.

પ્રિયંકા ચોપરાકેટરીના કેફસારા અલી ખાન

શાહિદ કપૂર

વિરાટ અનુષ્કા:

બચ્ચન પરિવાર સાથે 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here