અચાનક જ દીવાલ થઇ ધરાશાય, પાછળ જે નીકળ્યું એ જોઈને ઉડી ગયા હોંશ , વાંચો આ રસપ્રદ વાત.!!

0

તુર્કીના એનાટોલિયાના કાયસેરી પ્રાંતમાં રહેતા વ્યક્તિને તાજેતરમાં જ ખરીદેલા ઘરમાંથી કંઈક મળ્યું હતું જેની જાણ ભૂતપૂર્વ માલિક ને પણ ના હતી…એ પણ હતા અજાણ. ખરેખર તો દીવાલ તોડતા નિકળ્યું આખું શહેર.

50 વર્ષના મુસ્તફા બોઝદેમિર નામના એક માણસે એક ઘર ખરીદ્યું હતું જે ખૂબ જ જૂનું હતું. ઘર ખૂબ જૂનું હોવાના કારણે એ ઘરનું સમારકામ કરાવવું પડે તેવું હોવાથી નવા માલિક મુસ્તફાએ સમારકામ કરાવવાનું ચાલુ કર્યું હતું. એમાં એક દીવાલ અચાનક જ તૂટી પડતાં કશુક જોવામાં આવ્યું તો તેને લાગ્યું કે સ્ટોર રૂમ હશે. પરંતુ જઈને જોવે છે બે ત્રણ મજૂરો સાથે તો તે જો તો રહી જાય છે. આ કોઈ સ્ટોરરૂમ નહી પણ આખે આખું શહેર જોવા મળ્યું.
આ શહેર ખૂબ જૂનું હતું, જેમાં ઘણા માળ જમીનની અંદર દટાયા હતા. મુસ્તફાએ તરત જ કાયસેરી ગવર્નર ઑફિસ અને કલ્ચર એન્ડ ટૂરિઝમ ડિરેક્ટોરેટને આના વિષે આપી. સંશોધન પછી, એવું જાણવા મળ્યું હતું કે મુર્તાફાના ઘરના ભોંયરામાં ઘણા વર્ષો પહેલા ડ્રિન્કુન શહેરના અવશેષો મળી આવ્યા છે.
ડ્રિન્કુન શહેર જમીન નીચે 60 મીટર ઊંડે હતું. તેમાં 18 માળ હતાં, કેટલાક સ્થળોએ, આ શહેરની અંદર ચર્ચો, શાળાઓ અને ઘણી દુકાનો પણ જોવા મળી હતી. આશરે 20 હજાર લોકો અહીં રહેતા હતા તે યુગમાં, આવા ભૂગર્ભ શહેરોનો ઉપયોગ લોકોને કોઈ પણ પ્રકારના યુદ્ધ અથવા કુદરતી આફતોથી બચાવવા માટે કરવામાં આવતો હતો.
તુર્કીમાં આ રીતે અંડરગ્રાઉંડ શહેરો ઘણા વસેલા છે. 1963 માં ડ્રેંન્કુ શહેરના મળી આવ્યા બાદ, પુરાતત્વીય વિભાગના ખોદકામમાં આવા ઘણા અન્ય શહેરો વિષે જાણવા મળ્યું છે.
આ શહેરોને ખોજમાં કોડકામ કરતાં અંદર ઘણા બધા લોકોના અવશેષો પણ મળી આવ્યા હતા. 3 વર્ષ પછી તે પ્રવાસન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here