દિવ્યાંગ ભાઈ ને હાથમાં ઊંચકીને શાળા એ લઇ જાય છે ડિમ્પલ…દરેકે વાંચવી જોઈએ આ સ્ટોરી

0

16 વર્ષના દિવ્યાંગ યોગેશ નું સપનું એક લેક્ચરર બનવાનું છે, પણ તેનું જીવન ઘરની ચાર દિવાલોની વચ્ચે જ સીમિત રહી ગયું. એવામાં તેની નાની બહેન ડિમ્પલ એ પોતાના ભાઈની બધી જ જવાબદારી સંભાળી છે. પોતાના ભાઈનું સપનું પૂરું થાય તેના માટે તે યોગેશને પોતાના હાથમાં ઊંચકીને સ્કૂલ લઇ જાય છે. બંને ભાઈ-બહેન ગામની સરકારી શાળામાં 11 માં ધોરણમાં ભણી રહ્યા છે. નિમકથાના ના સાંવલપુરા ગુજરાન તન હાથીદેહ(અજિતગઢ) ના યોગેશ શર્મા બાળપણમાં જ ગંભીર બીમારીનો શિકાર થઇ ગયો હતો. ખુબ ઈલાજ કરાવડાવ્યો, છતાં પણ તે હાલી-ચાલી શકતો ન હતો. તેના છતાં પણ ડિમ્પલે હાર ના માની. તેણે નક્કી કરી લીધું છે ભાઈની કમજોરી ને તે તેના સપના પર દબાવ આપવા નહિ દે.

પરિજનોના આધારે ડિમ્પલ યોગેશ ને સ્કૂલ લઈને જાય છે, તેની દેખરેખ પણ તે પોતે જ કરે છે. સ્કૂલ જાવા-આવવામા તેનો બીજો ભાઈ પણ તેની મદદ કરે છે. તે પણ આજ સ્કૂલમાં ભણી રહ્યો છે. જણાવી દઈએ કે યોગેશે 10 માં ધોરણમાં 67 ટકા મેળવ્યા હતા. પરીક્ષા ના દરમિયાન પરિવારના એક સદસ્ય ની મૃત્યુ થઇ જાવાને લીધે ઘણી સમસ્યા આવી હતી, છતાં પણ તેણે હિંમત ના હારી. ડિમ્પલ કહે છે કે પેટની તકલીફ હોવાને લીધે યોગેશ નું ઓપરેશન કરાવામાં આવ્યું હતું, છતાં પણ તે સાજો ના થઇ શક્યો.તે લેક્ચરર બનાવા માગતા હતા.તેના સપનાને પૂરું કરવામાં હું તેની મદદ કરીશ. તેને એક ટ્રાઈ-સાઇકલ પણ અપાવી હતી જેથી તે પોતાની મરજીથી ફરી શકે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here