દિશા પટાનીના આ વિડીયોમાં એવું તે શું છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે….

0

એવું માનવું છે કે ભીના શરીરમાં યુવતીઓને નિહાળવું યુવકોને ખુબ પસંદ આવતું હોય છે, ફિલ્મોમાં જો ક્યારેય પણ આવો સયોંગ આવે તો નિર્માતા તેને અવશ્ય ફીલ્માવતા હોય છે. ગીતોમાં વરસાદ આવતો બતાવવું એક વિકલ્પ છે. અભિનેત્રીને ભીંજાઈ રહેલી વધુ દેખાડવામાં આવે છે જેથી કલેક્શનમાં વધારો થઇ શકે. પણ દિશા પટાનીનો મામલો થોડો અલગ છે.

જણાવી દઈએ કે એક દિવસની અંદર દિશાનો આ વિડીયો 33 લાખ કરતા પણ વધુ વાર જોવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે વાત કઈક ખાશ હશે, આ વિડીયોમાં દિશા જલક્રીડા કરી રહેલી નજરમાં આવી રહી છે.

 

દિશાએ કૈપ્શનમાં લખ્યું છે કે, ”શું તમે આવું કરી શકો છો”,દિશા હાલના દિવસોમાં અમુક સમય પહેલા જ રીલીઝ થયેલી ફિલ્મ ‘બાગી-2’ ની સકસેસને એન્જોય કરી રહી છે.

વર્ષ 2018 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં શામિલ ‘બાગી-2’ ની અભિનેત્રી દિશા અન્ડરવોટર કરતબ દેખાડતા ખુબ હોટ લાગી રહી છે. માટે જ લોકો વારંવાર આ વિડીયો જોઈ રહ્યા છે. દિશા તેમાં સ્વીમીંગ પુલની અંદર ઉભેલી છે અને જોત જોતામાં તે હેડ-સ્ટેન્ડ કરી દે છે. પાણીની અંદર તેનો સ્ટંટ લોકપ્રિય થઇ રહ્યો છે.  દિશાના કેરિયરની વાત કરીએ તો તેણે શરૂવાત વર્ષ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ દ્વારા કરી હતી. બાદમાં વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘એમ એસ ધોની’ તેની પેહલી બોલીવુડ ફિલ્મ રહી હતી. 2017 માં તેની પહેલી હોલીવુડ ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ રીલીઝ થઇ હતી અને હવે 2018 માં ‘બાગી-2’ સકસેસ રહી છે. જો કે તેને હવે ફિલ્મ ‘સંધમિત્રા’ માં જોઈ શકાશે.

https://www.instagram.com/p/BigXi0tFx4R/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bia6zRjFUBB/?utm_source=ig_embed

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!