દીકરી ની ઉમરની અભિનેત્રી સાથે શક્તિ કપૂર એ આપ્યા HOT સીન, 22 PHOTOS જોઈને ચોંકી જશો

0

બૉલીવુડ ના જાણીતા એક્ટર શક્તિ કપૂર હાલના દિવસોમાં ચર્ચામાં આવ્યા છે. હાલ માં જ તેની ફિલ્મ ‘દ જર્ની ઓફ કર્મા’ નું ટ્રેલર આવ્યું છે. રિલીઝ થવાની સાથે જ આ ટ્રેલરે દરેકને ચોંકાવી દીધા છે. આ ટ્રેલર માં 66 વર્ષના શક્તિ કપૂર 26 વર્ષ ની પૂનમ પાંડે ની સાથે રોમાન્સ કરતા નજરમાં આવ્યા છે. જેમાં તેમણે પોતાનાથી 40 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. જણાવી દઈએ કે પૂનમ પાંડે પહેલાથી જ હોટ સીન્સ ને લઈને ચર્ચા માં રહી ચુકી છે.પૂનમ પાંડે પોતાની પહેલી ફિલ્મ નશા માં કઈક આવા જ કારનામા કરતી નજરમાં આવી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડનેસ અને ટોપલેસ તસવીરો શેયર કરવા માટે મોટાભાગે ચર્ચા માં રહે છે.આવી તસ્વીરો:

પૂનમ પાંડે પોતાની ટોપલેસ તસ્વીરો શેયર કરી ચુકી છે.

થઇ ગઈ વાઇરલ:
પૂનમ ની ખુબ જ હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

વિચિત્ર હરકતો:
પોતાની અમુક વિચિત્ર હરકતો તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, અને ચર્ચા માં બની રહે છે.

સેમી ન્યૂડ તસ્વીરો:
વિશ્વ કપ ક્રિકેટ ના તરત જ પછી, તેણે સેમી ન્યૂડ તસ્વીરો પોસ્ટ કરી અને જણાવ્યું કે આ તસ્વીરો ને ભારતીય ક્રિકેટ ટિમ ને પ્રેરિત કરશે.

કેરિયર ની શરૂઆત:
પૂનમે પોતાના કેરિયર ની શરૂઆત ફિલ્મ નશા દ્વારા કરી હતી. આ ફિલ્મ ની કહાની ટીચર અને સ્ટુડન્ટ ના શારીરિક સંબંધ ને લઈને હતી. આ ફિલ્મમાં પૂનમ ખુબ જ સિડક્ટિવ અને બોલ્ડ નજરમાં આવી હતી.

એકદમ ફ્લોપ:
ફિલ્મમાં આટલું બધું કર્યા પછી પણ પૂનમ દર્શકો ને સિનેમાઘરો સુંધી ખેંચવામાં નાકામિયાબ રહી હતી, અને તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર પુરી રીતે ફ્લોપ સાબિત થઇ હતી.

વિવાદો થી ઘેરાયેલી રહી:
પૂનમે એક ફિલ્મ કરી તે પણ ચાલી ના શકી, અને મીડિયા એ પણ તેને કઈ ખાસ ભાવ ના આપ્યો. તેના પછી પૂનમ એ મીડિયા માં છવાયેલી રહેવા માટે એક નવી ઉપાય કાઢ્યો.

દર્શકો માટે ન્યૂડ:
2012 માં તેમણે અભિનેતા શાહરુખ ખાન ની ટિમ કલકતા નાઈટ રાઇડર ને ચીયર કરતા કહ્યું કે જો કેઆરકે આ આઇપીએલ જીતી જાશે તો તે દર્શકો માટે ન્યૂડ થાશે, જો કે પછી પૂનમ આ વાતથી પલ્ટી ગઈ હતી.

લાઇમલાઈટ માં રહેવાની કોશિશ:
પૂનમ પાંડે હંમેશા થી જ બોલ્ડનેસ દ્વારા પોતાને બધાથી આગળ રહેવાની કોશિશ માં રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here