દીકરીના જન્મ થતા જ શરુ કરી દો 1500 રૂપિયા પ્રતિમાસ બચત, લગ્ન માટે મેળવી શકશો 57 લાખ, જાણો વિગતે….

0

મિડલ ક્લાસ પરિવારોમાં સૌથી મોટી સમસ્યા બચત ની હોય છે. ખાસ કરીને બાળકોના અભ્યાસ અને તેના લગ્ન માટે. એવામાં જો તમારો પગાર વધુ ન હોય છતાં પણ પોતાના બાળકોની ઉચ્ચતમ શિક્ષા અને તેના ધામધૂમ ભર્યા લગ્ન માટે પૈસા સેવ કરવા માગો છો તો તમે માસિક આધાર પર મામૂલી એવા નિવેશથી આવું કરી શકો છો. આજે અમે તમને આ શાનદાર તરીકા વિશે જણાવીશું.શું છે આ ઉપાય:

બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પો ની તુલના માં આવું કરવાનો સૌથી શાનદાર અને સરળ ઉપાય सिप છે. सिप દરેક વિકલ્પોની તુલનામાં બેહતર રિટર્ન આપે છે, જે તમને બીજે ક્યાંય પણ નહિ મળે.  सिप માં કરવામાં આવેલા નિવેશ પર તમે વર્ષના આધાર પર 12 થી 15 ટકા સુધી રિટર્ન આસાનીથી હાંસિલ કરી શકો છો.

કેવી રીતે એકઠા કરશો દીકરીના લગ્ન માટે મોટી રકમ?:

જો એક બે મહિના પહેલા જ તમારા ઘરમાં દીકરી એ જન્મ લીધો છે અને તમે તેના ભવિષ્યને લઈને ચિંતિત છો તો  सिप તમારી આ સમસ્યા નો અચુક સમાધાન છે. જો તમે આ નિવેશ ને આગળના 28 વર્ષો સુધી યથાવત રાખશો તો તમારી પાસે 14 ટકા ના અનુમાનિત રિટર્નના હિસાબથી 57 લાખ રૂપિયા હશે. છોકરી માટે 28 ની ઉંમર લગ્ન માટે એકદમ પરફેક્ટ ઉંમર હોય છે અને તમે 57 લાખ રૂપિયામાં તેના શાનદાર રીતે લગ્ન કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here