દીકરી જન્મતા જ શરૂ કરી દો 1500 રૂપિયા મહિના ના નિવેશ, લગ્ન માટે આવી રીતે ભેગા કરી લેશો 57 લાખ – માહિતી વાંચો અને શેર કરો

0

જો એક કે બે મહિના પહેલા જ તમારા ઘર માં કોઈ કન્યા નો જન્મ થયો છે અને તમે એમના ભવિષ્ય ને લઈ ને ચિંતા માં છો તો આ રહ્યું એનું અચૂક સમાધાન…

મિડલ કલાસ પરિવાર માં સૌથી મોટી સમસ્યા સેવિંગ ની હોય છે. ખાસ કરી ને બાળકો નું ભણતર અને એમના લગ્ન માટે. એવા માં જો તમારી સેલેરી વધુ નથી તો ભી તમે તમારા બાળકો ની ઉચ્ચતમ શિક્ષા અને એમના લગ્ન માટે પૈસા એકઠા કરવા માંગો છો તો તમે માસિક આધાર પર મામૂલી નિવેશ થી આવું કરી શકો છો. અમે અમારી આ ખબર થી તમને એક શાનદાર રીત વિસે જણાવવા જઈ રહ્યા છીએ.

કઈ છે એ રીત?

બજાર માં ઉપલબ્ધ તમામ વિકલ્પો ની તુલના કરવા થી સૌથી શાનદાર અને સહેલી રીત સિપ કરવા ની છે. સિપ બધા વિકલ્પો ની તુલના માં બેસ્ટ રિટર્ન આપે છે ,જે તમને બીજે ક્યાંય નહીં મળે. સિપ માં કરવા માં આવેલ નિવેશ પર તમને વર્ષ ના આધાર પર 12 થી 15 ટકા સુધી રિટર્ન સેહલાય થી મળી શકે છે.

કેવી રીતે ભેગા થશે દીકરી ના લગ્ન માટે પૈસા?

જો એક કે બે મહિના પહેલા જ તમારા ઘર માં દીકરી નો જન્મ થયો છે અને તમે એમના ભવિષ્ય ને લઈ ને ચિંતિત છો તો એ સમસ્યા નો અચૂક સમાધાન છે. તમારે બસ આજ થી જ એમના નામ પર 1500 રૂપિયા મહિના ના નિવેશ કરવા નું શરૂ કરી દો. જો તમે આ નિવેશ ને આગલા 28 વર્ષો સુધી જારી રાખો તો તમારા પાસે 14 ટકા ની અનુમાનીત રિટર્ન ના હિસાબે 57 લાખ રૂપિયા થઈ જશે. છોકરી માટે 28 વર્ષ ની ઉંમર એકદમ પરફેક્ટ છે અને તમે 57 લાખ રૂપિયા માં એમના શાનદાર લગ્ન કરાવી શકશો.

નિવેશ અને ટેક્સ્ટ એક્સપર્ટ બલવંત જૈન માને છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પૂંજી ને વધારવા માટે નિવેશ એક બેસ્ટ વિકલ્પ છે. એમાં નિવેશ ની શરૂઆત માં લગભગ 500 રૂપિયા ની રાશિ ની સાથે પણ કરી શકાય છે. વધતી મોંઘવારી અને ભવિષ્ય ને આર્થિક રૂપે સુરક્ષિત કરવા માં આ નિવેશ રાશિ ને તમારી આવક માં વૃદ્ધિ અનુસાર વધારતા રહેવા નું હોય છે. એના પર મળવા વાળા રિટર્ન શેર બજાર માં થતા ઉતાર ચઢાવ પર નિર્ભર કરે છે. એમને એ પણ જણાવ્યું કે આ વિકલ્પ નું ચયન ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમારી પાસે સમય અને જોખમી ક્ષમતા બંને હોય.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here