દીકરીની સગાઈમાં નીતા અંબાણીએ કર્યો ડાંસ, મુકેશ અંબાણીએ કરું કઈક આવું….

0

મુકેશ અંબાણીનાં દીકરા આકાશ અંબાણીનાં લગ્ન ફિક્સ થયા બાદ હવે તેની દીકરી ઇશા અંબાણીનાં લગ્ન પણ નક્કી થઇ ગયા છે. ઇશા અંબાણી આજ વર્ષ ડિસેમ્બરમાં અજય પીરામિલ નાં દીકરા આનંદ પીરામિલ સાથે લગ્ન કરશે. મુકેશ અંબાણીના ઘરે ઇશા અંને આનંદની એન્ગેજમેન્ટ પાર્ટી કરવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. એવો જ એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં નીતા અંબાણી ફિલ્મ ઈંગ્લીશ વિન્ગ્લીશ નાં ગીત ‘મરવાઈ માઝી’ પર ડાંસ કરતી નજરમાં આવી હતી. સાથે જ મુકેશ અંબાણી સ્ટેજની પાછળ ઉભેલા હતા અને ડાંસને જોઇને તાળીઓ પાડી રહ્યા હતા.    ઇશા અને આકાશ જુડવા ભાઈ બહેન છે. આકાશની પણ હાલ શ્લોકા મહેતા સાથે સગાઈ કરવામાં આવેલી છે. શ્લોકા હીરા કારોબારી રસેલ મહેતાની દીકરી છે. આકાશ અને શ્લોકા નાં લગ્ન પણ ડીસેમ્બરમાં જ થવાના છે. આવો તો જાણીને કોણ છે આ આનંદ પીરામિલ જે ઇશા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

કોણ છે આ આનંદ પીરામિલ:આનંદનાં પિતા અજય પીરામિલ ફેમસ રીયલ એસ્ટેટ કંપની પીરામિલ રિયલ્ટીનાં સંસ્થાપક છે. આંનદ પીરામિલ ગ્રુપના કાર્યકારી નિદેશક છે. આનંદનાં ગ્રામીણ સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં પહેલ કરતા પીરામિલ સ્વાસ્થ્યની સ્થાપના કરી છે. આનંદ ઇન્ડિયન મર્ચેન્ટ ચેમ્બર ની યુવા વિંગનાં સૌથી નાની ઉમરના અધ્ય્ક્ષ પણ રહ્યા છે. તેણે અમેરિકાના પોંસીલ્વેનિયા યુનીવર્સીટી થી ઇકોનોમિકસ માં ગ્રેજયુએશન કર્યું છે. આનંદને હાવર્ડ બીઝનેસ સ્કુલથી બીઝનેસ એડમીનીસ્ટરેશન માં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે.

કોણ છે ઇશા અંબાણી:ઇશા રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રીટેલની નિદેશકની સદસ્ય છે. ઇશા એ યેલ વિશ્વવિદ્યાલયથી મનોવિજ્ઞાન અને સાઉથ એશિયન સ્ટડીજમા અભ્યાસ કરેલો છે.

https://www.instagram.com/p/Bifxmhjh0qL/

#nitaambani with daughter #ishaambani today at the engagement bash

A post shared by Viral Bhayani (@viralbhayani) on

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!