ધોની ની લાડલી દીકરી ‘જીવા’ ને રોટલી બનવાતા જોઈ છે ક્યારેય, જુઓ વિડીયો….

0

આજના દિવસોમાં સેલીબ્રિટીસતો લોકપ્રિય થતા જ હોય છે, પણ આજે અમે તેમના બાળકોની પણ લોકપ્રિયતા લાવ્યા છીએ. સાથે જ મીડીયાના પણ સ્ટાર બની જતા હોય છે. કરીના-સૈફનો લાડકો તૈમુર હોય કે પછી શાહરૂખ ના બાળકોની વાત હોય.

ક્રિકેટર્સ પણ પોતાનામાં એક ચમકતા સિતારા જ હોય છે. અને સોશિયલ મીડિયાને લીધે તેઓના બાળકો પણ સ્ટાર બની જતા હોય છે. એવીજ એક સ્ટાર છે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ‘જીવા’.

જીવ સોશિયલ મીડિયા પર હમેશા ચમકતી રહે છે. તેમનું એક ઇનસ્ટાગ્રામ એકઉંટ પણ છે. આ એકાઉંટ ધોની અને તેની પત્ની સાક્ષી મળીને ચલાવે છે.


જો કે, અમે હાલ વાત કરી રહ્યા છીએ જીવાના એક ખાસ વિડીયો ની, જેમાં તે પોતાના નાના એવા નાજુક હાથોથી રોટલી વણતી નજરમાં આવે છે. તેની માસુમિયત જોઇને જાણે કે હર કોઈને જીવા પર પ્રેમ ઉભરાઈ આવે છે.

તમે અહી આપેલો જીવાનો વિડીયો જોઈ શકશો.

આ વિડીયોને જોઇને લોકો હેરાની વ્યક્ત કરે છે કે, આખરે નાની એવી જીવા કેવી રીતે આવી રોટલી બનાવી શકે છે.

હાલમાં જ ધોની અને જીવાનો લાડુ ખાતો વિડીયો પણ વાઈરલ થયો હતો. દિવાળી પહેલા ધોનીએ પોતાની લાડકી દીકરી સાથે ‘લાડુ એટેક’ નો એક વિડીયો શેઈર કર્યો હતો, જેમાં તે અને જીવા એક બીજાને લાડુ ખાવા માટે જગડી રહ્યા છે. ભારતમાં જો માતા-પિતા સેલીબ્રીટી હોય તો તેઓના બાળકો પોતાની જાતે જ સ્ટાર બની જતા હોય છે. જીવા ની તો વાત જ કઈક અલગ છે.

Round round Roti !

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.