ક્રિકેટર ધોની એ બાંધ્યા પોતાની પત્ની સાક્ષી ના સેન્ડલ, સોશિયલ મીડિયા પર 6 તસ્વીર થઇ વાઇરલ….

0

ટિમ ઇન્ડિયા ના સૌથી સફળ કપ્તાનો માં ફેમસ એમએસ ધોની ને તેના ખુબ જ શાંત વ્યક્તિત્વ માટે જાણવામાં આવે છે અને આજ કારણ છે કે તે લાખો કરોડો ફૈન્સ ના દિલો પર રાજ કરે છે. આજ ખાસિયત તેને સૌથી અલગ બનાવે છે.
પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ને ‘કૈપ્ટન કુલ’ એટલા માટે કહેવામાં આવે છે કે તે કઠિન પરિસ્થિઓ માં પણ ખુબ જ શાંત દેખાય છે અને દબાવ માં હોવા છતાં પણ પોતાના ચેહરા પર ઉદાસી કે ટેંશન આવવા દેતા નથી. તે મોટામાં મોટો નિર્ણય પણ ખુબ જ આરામથી લે છે. જો કે તેનો અર્થ એ નથી કે તે રોમાંચક નથી. તે ખુબ મજાકિયા સ્વભાવના પણ છે અને દરેક મૌકા નો તે ભરપૂર લુપ્ત ઉઠાવે છે.
આ વચ્ચે ધોની અને તેની પત્ની સાક્ષી ધોની ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીર માં ધોની રોમાંચક મૂડ માં નજરમાં આવી રહ્યા છે.જણાવી દઈએ કે હાલના દિવસોમાં ધોની ક્રિકેટ થી દૂર પોતાના પરિવાર ની સાથે સમય વિતાવી રહ્યા છે. બંને પતિ-પત્ની સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો અને વિડીયો શેયર કરતા રહે છે. આ વખતે ધોની ની પત્ની સાક્ષી એ એક એવી તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે, જે ખુબ જ વાઇરલ થઇ રહી છે.એમએસ ધોની આ તસ્વીર માં પોતાની પત્ની ના સેન્ડલ બાંધી રહેલા નજરમાં આવી રહ્યા છે. આ તસ્વીરો ને પોસ્ટ કરતા સાક્ષી એ કૈપ્શન માં લખ્યું કે,”તમે આ સેન્ડલ ના પૈસા આપ્યા છે માટે તેને તમે જ બાંધશો”.
સાક્ષી અને ધોની ની આ તસ્વીર ને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here