આ 8 ફિલ્મ સ્ટાર છે ઘનવાન પિતાની ઔલાદ, કોઈના પીતા બિઝનેસમૈન તો કોઈના પિતા છે મહારાજા….

0

બૉલીવુડ માં ઘણા એવા કિરદારો છે જેઓના પિતા ખુબ જ ધનવાન છે, એવામાં આજે અમે તમને આવા જ અમુક ધનવાન બાપ-દીકરા ની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. બૉલીવુડ ના સુપરસ્ટાર રણવીર સિંહ ના પિતા જગદીશ સિંહ ભગનાની એક ખુબ જ મોટા રિયલ સ્ટેટ બિઝનેસમૈન છે.
2.અભિનેતા અંગત બેદી ના પિતા જાણીતા પૂર્વ ભારતીય કપ્તાન અને દિગ્ગ્જ ખિલાડી છે.
3.બૉલીવુડ અભિનેતા સચિન જોશી ના પિતા જગદીશ મોહન નો કારોબાર વિશ્વ ના ઘણા દેશો માં ફેલાયેલો છે. તે jmj ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક અને સંસ્થાપક પણ છે.
4.બૉલીવુડ અભિનેતા અને સલમાન ખાન ની બહેન અર્પિતા ના પતિ આયુષ શર્મા ના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશ સરકાર ના પૂર્વ મંત્રી છે. આયુષ શર્મા ના દાદા સુખરામ શર્મા પણ કેન્દ્ર સરકાર માં કૈબિનેટ મિનિસ્ટર રહી ચુક્યા છે.
5.બૉલીવુડ અભિનેતા પુલકિત સમ્રાટ ના પિતા સુનિલ સમ્રાટ દિલ્લી ના એક મોટા બિઝનેસમૈન છે જેનો રિયલ એસ્ટેટ નો બિઝનેસ છે.
6.બૉલીવુડ અભિનેતા ચંદ્રચુઢ સિંહ એક જમીનદાર પરિવાર થી છે, અલીગઢ ના ખૈર ક્ષેત્ર માં તેનો પરિવાર રહે છે, અને તેની માં બોલાંગિર ના પૂર્વ મહારાજા ની દિકરી છે. ચંદ્રચુઢ સિંહ ના પિતા કૈપ્ટન બલદેવ સિંહ ના પૂર્વ વિધાયક છે.
7.અભિનેત્રી ભાગ્યશ્રી પણ એક રાજાશાહી પરિવાર થી છે. ભાગ્યશ્રી ના પિતા વિજય સિંહરાજ માધવરાવ પટવર્ધન મહારાષ્ટ્ર ના સાંગલી ના રાજા છે.
8.અભિનેતા અરુણોદય સિંહ ના પિતા અજય સિંહ મધ્ય પ્રદેશ ના વરિષ્ઠ કોંગ્રેસી નેતા છે. તેના દાદા સ્વ. અર્જુન સિંહ મધ્ય પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર માં કૈબિનેટ મંત્રી હતા.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here