ધીમું ઝેર(Slow Poison) છે આ 10 ફૂડ્સ, એકદમ છોડી દો કે ઓછું કરી દો…માહિતી શેર કરો જેથી બીજાને પણ લાભ મળે

0

વૈજ્ઞાનિકોના રીસર્ચ અનુસાર એ સાબિત કરવામાં આવ્યું છે કે ખાંડ એક વ્હાઈટ પોઈઝન(ઝેર) છે. તેના ખાવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલ વધે છે જેનાથી બ્લડ વેસલ્સની દીવાલો મોટી બનતી જાય છે અને હાર્ટ એટેક જેવી સંભાવના પણ વધી જાય છે. માત્ર ખાંડ જ નહી પણ અન્ય પણ એવા ઘણા ફૂડસ છે જેની અસર સ્લો પોઈઝનની જેમ આપણા શરીર પર થતી હોય છે.

જાણો એવા 10 ફૂડસ વિશે જે શરીરમાં સ્લો પોઈઝનનનું કામ કરે છે.1. રાજમાં: કાચા રાજમાં માં ગ્લાઈકોપ્રોટીન હોય છે જેનાથી ઉલ્ટી કે ઇનડાઈજેશન ની પ્રોબ્લેમ લગાતાર રહે છે. માટે રાજ્માને હંમેશા સારી રીતે ઉકાળીને જ ખાવા જોઈએ.

2. જાયફળ: તેમાં myristicin હોય છે જેનાથી વારંવાર હાર્ટ રેટ વધે છે, ઉલ્ટી અને મો સુકાઈ જવું જેવી સમસ્યા રહે છે. વધુ ખાવાથી બ્રેઈન પાવર પણ ઓછો થઇ જાય છે.


3. ખાંડ : તેને ખાવાથી લીવરમાં ગ્લાઈકોજનની માત્રા ઓછી થઇ જાય છે, જેનાથી મોટાપો, થકાન, માઈગ્રેન, અસ્થમા અને ડાયાબીટીસ જેવી સમસ્યા વધી શકે છે, સાથે જ બુઢાપાની અસર પણ જલદી દેખાવા લાગે છે.

4. આયોડીન નિમક: જેમાં વધુ માત્રામાં સોડીયમ હોય છે, તેને વધુ ખાવાથી હાઈ BP ની સંભાવના રહે છે જેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. જેનાથી કેંસર અને આસ્તીયોપોરોસીસનાં ચાન્સ પણ વધી જાય છે. હંમેશા કાળું કે સિંધા નિમક નો જ ઉપીયોગ કરો.

5. મૈંદા: મૈંદા બનાવાની પ્રોસેસમાં ફાઈબર કાઢી નાખવામાં આવે છે, વધુ મૈંદા ખાવાથી લગાતાર પેટની પ્રોબ્લેમ રહે છે. સાથે જ તેમાં બ્લીચીંગ એજન્ટ હોય છે જે લોહી પાતળું કરે છે અને હાર્ટ પ્રોબ્લેમને પણ વધારે છે.

6. કોલ્ડ ડ્રીંક: જેમાં ખાંડ અને ફોસ્ફોરિક એસીડ ની માત્રા વધુ હોય છે, વધુ કોલ્ડ ડ્રીંક પીવાથી બ્રેઈન ડેમેજ કે હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે, અને તેનાથી મોટું આંતરડું પણ સડી જાય છે.

7. ફાસ્ટ ફૂડ: તેમાં મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે જેનાથી બ્રેઈન પાવર ઓછો થઇ જાય છે અને મોટાપો તેજીમાં વધવા લાગે છે. સાથે જ હાર્ટ એટેક જેવી સમસ્યા પણ રહે છે.

8. અંકુરિત આલું: તેમાં ગ્લાઈકોઅલ્કેલાઈડ્સ હોય છે જેનાથી ડાયરિયા હોઈ શકે છે, આ પ્રકારના આલું લગાતાર ખાવાથી માથું દુખવું કે બેહોશી પણ આવી શકે છે.

9. મશરૂમ: કાચા મશરૂમમાં કાર્સીનોજેનિક કંપાઉંડ હોય છે જેનાથી કેન્સર જેવી બીમારી થઇ શકે છે માટે મશરૂમને સારી રીતે ઉકાળીને જ ખાવાથી સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

લેખન સંકલન : નિશા પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ સ્વાસ્થ્યની ટીપ્સ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે Tips લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી સ્વાસ્થ્યની Tips/લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.