ધરતી પર છે આ “નર્ક દ્વાર”, કોઈને નથી ખબર આજ સુધી…જાણવા જેવું છે..વાંચો ક્લિક કરીને

0

શું તમે જાણો છો ધરતી પર એક એવી જગ્યા છે જેને ‘નર્ક નો દ્વાર’ કહેવામાં આવે છે. સાંભળતા જ દંગ રહી જાશો. બાળપણથી જ આપણે નર્ક વિશેના કિસ્સાઓ સાંભળ્યા છે, અને કહેવતો પણ સાંભળી છે. પણ ધરતી પર સાચે જ એક નરકનો દ્વાર છે. શું તમે તેના વિશે જાણવા નહિ માંગો?

આ નર્કનું દ્વાર રૂસના કોલા પ્રાયદ્વીપમાં સ્થિત છે. જણાવી દઈએ કે દુનિયામાં મોજુદ સૌથી ઊંડું બોરહાલ છે. તેની તસ્વીર જોઇને જ આ વાતનો અંદાજો લગાવી શકાય છે. તે એટલું ભયાનક નજર આવે છે કે મજબુત દિલ વાળા પણ તેની નજીક આવતા પણ ડરે છે.

iflscience.com ની રીપોર્ટનાં આધારે આ નર્કના દ્વારને ‘કોલા સુપરડીપ બોરહોલ’ નાં નામથી જાણવામાં આવે છે. અમેરિકી વૈજ્ઞાનિકોની ચુનૌતી દેવા માટે 1970 માં રૂચી વૈજ્ઞાનિકો એ આ હોલને ખોદવાનું શરુ કર્યું હતું. તેની ખોદાઈ લગભગ 19 વર્ષ સુધી કરવામાં આવી હતી. તે સમયે વૈજ્ઞાનિક 12 કિમી ની ઊંડાઈ સુધી પહોંચી ગયા હતા પણ ત્યારે કઈક એવું થયું કે તેઓને આ ખોદકામ બંધ કરી દેવું પડ્યું હતું. આખરે એવું તો શું થયું હતું?

રીસર્ચ બતાવે છે કે રૂચી વૈજ્ઞાનિક જમીનના જેટલા નીચે સુધી ખોદકામ કરતા જઈ રહ્યા હતા તેમ તેમ તેઓના આ કામમાં બાધાઓ આવતી હતી હતી. પછી એક સમય એવો આવ્યો કે ખોદકામ માટેનું મશીનનું તાપમાન તેજમાં વધવા લાગ્યું. જ્યારે તે 12262 ની ઊંડાઈ સુધી પહોંચ્યું તો મશીન ઠપ ગઈ હતી. તમને વિશ્વાસ નહી આવે તે સમયનું તાપમાન 180 ડીગ્રી સેલ્સિયસ હતું. તેને જાણીને વૈજ્ઞાનિક પણ ચોંકી ગયા હતા અને તત્કાલ કામને રોકી દેવામાં આવ્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકો એ આ હોલનું નામ Door to Hell એટલે કે ‘નર્કનું દ્વાર’ રાખ્યું હતું.

જો કે વૈજ્ઞાનિકોને તે સમયે ટાર્ગેટ ડેપ્થ 15000 મીટર નક્કી કર્યું હતું પણ તે સમયે દુનિયાની સૌથી અનોખી મશીનના બુંદ પડી જવાથી વૈજ્ઞાનિક ચિંતાજનક સ્થિતિમાં આવી ગયા હતા. આ અનોખી મશીનનું નામ Uralmash છે જે મલ્ટી લેયર ડ્રીલીંગ સીસ્ટ વાળી આ મશીન હતી. જો કે ધરતીનું કેન્દ્ર 6400 કિમી નીચે છે, જ્યાં સુધી પહોંચવું વિચારી પણ ન શકાય. આ નર્ક દ્વાર માત્ર જમીનમાં 12 કિમી નીચે સુધી જ લઇ જઈ શકે છે જે 0.2 પર્સેન્ટ પણ નથી. તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે ધરતીના ગર્ભમાં પહોંચવું કેટલું કઠીનાઈ ભરેલું કામ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!