ધનતેરસના દિવસે આ 6 રાશિઓનો સમય રહેશે ખાસ, મહાલક્ષ્મી અને ગણેશજી રહેશે મહેરબાન

0

કારતક મહિનાના ક્રિષ્ન પક્ષની તેરસના ભાગને ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ વખતે ધનતેરસ 5 મી નવેમ્બરે સોમવારે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, ધનતેરસ પર ખરીદીનું વિશિષ્ટ મહત્વ કહેવામાં આવ્યું છે. આ દિવસે ખરીદી કરવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે. ઉપરાંત,સાલભર માટે ઘરમાં ખરીદી રાખેલ વસ્તુઓ પણ શુભ ફળ આપે છે.

જ્યોતિષવિદ્યા અનુસાર ધનતેરસ પર આ વર્ષે એક ઉતમ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓની કિસ્મત અને નસીબ ખૂબ ચમકવાની છે, આ રાશિઓ પર ધનની માતા લક્ષ્મીજીની અસીમ કૃપા થવાની છે અને ગણેશના આશીર્વાદ મળવાના છે. તો જે માએ આ લેખના મધ્યમથી તમને આ રાશિઓની જાણકારી આપવા જઈ રહ્યા છે.

મેષ
આ ધનતેરના દિવસે આ રાશિના જાતકને આધ્યાત્મિક લાભ મળવાનો છે. કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો. જમીન અને મિલકતના લેણ દેણના વ્યવહારોમાં ધનની પ્રાપ્તિ થવાની છે. આ રાશિના જાતકોને સરકારી નોકરીઑ પણ મલી શકવાની શક્યતા છે. પ્રેમ પ્રસંગના મામલામાં સફળતા મળી શકે છે. કોઈ પણ સરકારી કામમાં સફળતા મળી શકે છે. સંતાનો તરફથી જે કાઇપણ ચિંતા હશે તેમાંથી તમને મુક્તિ મળશે. તમારૂ ભાગ્યોદય પણ થવાની શકયતા છે.

મિથુન રાશિ :
મિથુન રાશિના ના જાતકોને આ ધનતેરસ દરમિયાન ખૂબ જ ફાયદો થવાની શક્યતા છે. જીવનસાથી ની સાથે સારો સમય પસાર થઈ હશે. તમારા જીવનમાં બદલાવ આવી શકે છે. તમારા માટે આ સમય ફાયદાકારક સાબિત થશે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારો સંદેશ પ્રાપ્ત થઈ શકે છે. આ સારો સંદેશ નોકરી, પૈસા, પ્રમોશન અથવા જમીન મિલકતથી સંબંધિત હોઈ શકે છે. તમે લાંબા ગાળાની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.

કન્યા

આ ધનતેરસને આ રાશિના જાતકોને ખૂબ લાભ મળશે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. સમાજમાં માન , સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમે તમારા જીવનમાં મોટા ફેરફારો આવશે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ ખુશ થશે, આ સમયે કરવામાં આવેલ યાત્રા ખૂબ જ ફાયદાકારક રહેશે, અને યાત્રાધામથી ધનલાભ પણ થશે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલ છે તેમના માટે આ સમય ખૂબ ફાયદાકારક સાબિત થશે.

તુલા
તમારા માટે આ સમય પ્રેઅત્યંત ફાયદાકારક રહેવાનો છે. ખાસ કરીને પ્રેમ- પ્રસંગો ના મામલમાં આ રાશિના જાતકોને ભાગ્યશાળી સમય સાબિત થશે. નવી યોજનાઓને મલમાં મૂકવા માટે આસમાય ખૂબ જ શુભ સમય છે, તમે જે પણ કાર્ય કરો છો તેમાં સફળ થશો. મામા લક્ષ્મી અને શ્રી ગણેશની આશીર્વાદ મળવાથી તમને મોટો લાભ મળવાનો યોગ છે. .

મકર

આ ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ગણેશ કૃપા થવાથી તમને નસીબનો સાથ મળશે. તમને તમને એવું લાગશે કે તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. બસ આ જ આનદને મહેસુસ કરો અને આગળ વધો. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલ છે તેમણે ખૂબ જ ધનલાભ થવાના યોગ છે, લક્ષ્મી માતા આ સમયે તમારા પર મહેરબાન છે. તમે ઉર્જાવાન અને તમારી હકારાત્મક વિચારસરણીને અસર કરશે. તમને ભવિષ્યમાં આગળ વધવાના ઘણા રસ્તા દેખાશે.

કુંભ :

આ ધનતેરસ પર શ્રી ગણેશ અનેમાતા લક્ષ્મીની કૃપાથી થવાથી તમારા પરિવાર અને આર્થિક રીતે ખુશી આવશે. તમે સંપત્તિ અને પરિવાર સાથે મોટો નિર્ણય લેશે જે કુટુંબના સભ્યોને તમારી નજીક લાવશે અને તેમને માન સન્માન પણ મળશે. તમારા બગડેલા કામ સુધારી શકશો જે તમારા વિશ્વાસમાં વધારો કરશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here