ધનતેરસનાં દિવસે છાનીમાની ખરીદો આ 6 માંથી કોઈ 1 વસ્તુ, આખું વર્ષ પૈસાની થશે રેલમછેલ ને મળશે લક્ષ્મીજીના આશિર્વાદ ….

0

આમ જોવા જઈએ તો ભારત દેશ તહેવારોનો દેશ છે. અને ભારત દેશમાં તહેવારોની કોઈ જ ખામી નથી. એંમાય જો દિવાળીની વાત કરવામાં આવે તો દિવાળી એ એવો તહેવાર છે જે આખા ભારત ભરમાં ઉજવવામાં આવે છે, અને આ તહેવાર પૂરા પાંચ દિવસનો છે. દિવાળી હોય તો સમગ્ર દેશમાં એક અલગ વાતાવરણ હોય છે. જેમાં ઘણા બધા તહેવારો એક સાથે આવે છે જેમ કે ધન તેરસ, ગોરધન પૂજા, ભાઈ બીજ વગેરે.. આજે અમે તમને ધનતેરસ વિશે વાત કરી રહ્યા છીએ. જી હા, દિવાળીની બરાબર પહેલા ધનતેરસ ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ધનતેરસના દિવસો લોકો ખરીદી કરે છે. તો ચાલો આપણે જાણીએ કે આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

આ વખતે ધનતેરસ 5 નવેમ્બરેના દિવસે આવે છે. શાસ્ત્રો અને પ્રચલિત માન્યતાઓ અનુસાર, જો આ દિવસે વસ્તુ ખરીદવાથી ઘરમાં લક્ષ્મી માતાની કૃપા થાય છે, જેને જ્યોતિષ ઉઓયયાયો કે ટોટકે પણ કહેવામા આવે છે. જી હા, ધનતેરસના દિવસે આવા ઉપાયો અજમાવવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. હવે તમે વિચારી રહ્યા છો કે આખરે ધનતેરસ કે ટૉટકે માં છે શું ? તો ચાલો હવે અમે મોડું નહીં કરીએ અને તમને જણાવી જ દઈએ કે ધનતેરસના દિવસે શું ખરીદી કરવાથી તમને ધનલાભ થશે. અને તમારા ઘરમાં લક્ષ્મી માતાની કૃપા પણ બરકરાર રહેશે .
ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થાય છે. જી હા, અને આ આખા ધાણાંની પૂજા માતા લક્ષ્મીજીની પૂજાની સાથે કરો. અને પછી તેને ઘરના ફળિયામાં જઈને છાંટી દો. આમ કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસા પૈસાનો અભાવ નહીં રહે, કારણ કે આનાથી તમારા ઉપર લક્ષ્મી માતાની કૃપા રહેશે.

ધનતેરસના દિવસે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ ખરીદો
ઘણા લોકો અથવા તો દિવાળીના દિવસે અથવા તો પહેલાથી જ લક્ષ્મી અને ગણેશની મૂર્તિ ખરીદી લે છે, પરંતુ તેમની મૂર્તિને ધનતેરસના દિવસે જ ખરીદી કરો. આ બહુ ઓછા લોકો જાણે છે કે ધનતેરસના દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ ખરીદવાથી ઘરમાં વર્ષભર પૈસા નો ભંડાર ભરેલો રહે છે. અને તેના સિવાય બધા મુશ્કેલીઓથી તમે દૂર રહો છો. તેથી આ સમયે ધનતેરસની ટૉટકે ચોક્કસપણે આમ કરજો. .

ધનતેરસના દિવસે જ્વેલરી ખરીદો
ઘરેણાં ખરીદવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને તેના સિવાય ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે. તેથી ધનતેરસના દિવસો સોના અથવા ચાંદીથી બનેલી કોઈ વસ્તુના દાગીનાની ચોક્કસ ખરીદી કરો. છે જેથી આખા વર્ષમાં તમને કોઈ મુશ્કેલી ન આવે.

ધનતેરસના દિવસે શંખ ખરીદો
ધનતેરસના દિવસે શંખની ખરીદી કરો અને દિવાળીના દિવસે તેની પૂજા કરીને વગાડવો. આમ કરવાથી માતા લક્ષમી ખૂબ પ્રસન્ન થાય છે અને આખું વર્ષ તમને મુશ્કેલીમાંથી દૂર રાખશે.

સાવરણી ખરીદો
ધનતેરસના દિવસો ઝાડુ ખરીદો અને દિવાળીના દિવસે આ જ ઝાડુ સફાઈ કરો, આથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થઈ જશે. તેના માટે માત્ર તમારે એટલું જ કરવાનું છે કે આ ઝાડુને દિવાળીના દિવસ સુધી કોઈ બહારનું વ્યક્તિ ન જોવે આમ કરવાથી તમને તેનું સંપૂર્ણ ફળ મળશે.

મીંઠું ખરીદો
ધનતેરસના દિવસો મીઠું ખરીદવાથી અને દિવાળીના દિવસો આ મીઠાનો ઉપયોગ કરવાથી આખું વર્ષ ઘરમાં પૈસાની કોઈ કમી નહી રહે. જી હા,એટલા માટે જ ધનતેરસ તમે તમારા ઘરમાં મીઠાનું પેકેટ જરૂર લાવજો .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here