લવિંગનો આ પ્રયોગ અપનવશો તો આખી જિંદગીમાં ક્યારેય નહી કરવો પડે પૈસાની તંગીનો અહેસાસ, થઈ જશો માલામાલ ….. આ રીતે મુકીદો ઘરમાં

0

…..એવું સાંભળવામાં આવ્યું છે કે લવિંગ નો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે અને રસોઈના ટેસ્ટમાં વધારો કરવા માટે જ થાય છે. પરંતુ એવું નથી. લવિંગ જેટલો જ રસોઈના ટેસ્ટમાં વધારો કરે છે. એટલો જ એના પ્રયોગથી જીવનમાં શાંતિ ને મધુરતા પણ લાવે છે.તો ચાલો આજે આ આર્ટિકલના માધ્યમથી જોઈએ લવિંગનો ઉપયોગ અને તેનાથી થતાં ફાયદાઓ વિષે.
1. જો તમારું કોઈ કામ ઘણા સમયથી અટકી ગયું છે ને થતું નથી તો તમારા માટે આ ઉપાય બેસ્ટ છે. એક લીંબુ લો ને એમાં સાત થી 8 લવિંગ ખોસી દો. ને હનુમાનજીનો મંત્ર ૐ શ્રી હનુમંતે નમ: આ મંત્રનો 31 વખત જાપ કરો ને એ લીંબુ તમે તમારા કામ કરતી વખતે સાથે રાખો તમારા અટકેલાં કામ પાર પડશે ને તમારા બગડેલા કામ પણ સુધરશે.
2. જો તમારા કામમાં અવરોધ આવતો હોય તો આરતી ટાણે કપૂર સળગાવી એમાં 3 લવિંગ મૂકી દો. અને આંખ બંધ કરી તમારા ઇષ્ટદેવને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય અવરોધ નહી આવે,
3. ક્યારેય એવું બનતું હોય છે કે અમુક કામ તમે તમારી મરજીથી નથી કરતાં. પરંતુ પરાણે પરાણે કરવા પડતાં હોય છે. ત્યારે તમે એક કપૂર સળગાવી એમાં લવિંગનું ફૂલ નાખો ને પછી એ તમે ખાઈ જાવ..તમારે તમારી જિંદગીમાં ક્યારેય તમારી મરજી વિરુદ્ધનું કામ નહી કરવું પડે.
4. જ્યારે પણ આરતી ઉતારો ત્યારે એમાં દદીવામાં એક લવિંગ પણ નાખવું. આમ કરવાથી ધરામાંશાંતિ રહેશે ને ધનલાભ પણ ખૂબ થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here