ધનની દેવી માં લક્ષ્મી આપે છે આ ખાસ 4 સંકેત, જેને સમજીને થાય છે અઢળક ધન લાભ, તમે પણ જાણી લો……

0

વિશ્વમાં પૈસા થી મોટો બીજો કોઈ જ સાથ નથી. વિદ્વાનોનું કહેવું છે કે પૈસા જો ભગવાન નથી તો તે ભગવાનથી કમ પણ નથી. હિન્દૂ ધર્મ શાસ્ત્રોના અનુસાર પૈસા એટલે કે ધનની દેવી માં લક્ષ્મી ને માનવામાં આવે છે. જેને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ અલગ અલગ તરીકાઓ અપનાવતા હોય છે જેને લીધે માં લક્ષ્મી ની તેઓના પર કૃપા બની રહે અને ધનનું આહવાન જીવનમાં બની રહે. પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ધનની દેવી લક્ષ્મી ખુદ એવા સંકેતો આપતી હોય છે કે જેનાથી તમને એ જાણ થઇ શકે છે માતા લક્ષ્મી ની કૃપા ક્યારે તેમારા પર થવાની છે. જો કે ઘણીવાર આ સંકેતોને સમજવા ખુબ જ મુશ્કેલ બની જાતા હોય છે.માં લક્ષ્મી આપે છે આ ખાસ સંકેત….

મોટાભાગે આપણે એ જાણી શકતા ન હોઈએ કે શું સાચું છે અને શું ખોટું. એવામાં આજે અમે તમને એવા જ અમુક સંકેતો વિશે જણાવીશું જેનાથી તમને એ જાણવામાં ખુબ જ આસાની થશે કે ક્યારે થવાની છે દેવીની અપાર કૃપા તમારા પર.1. જણાવી દઈએ કે સવારે ઊંઘમાંથી જાગતા જ જો તમને ક્યાંયથી ધનની પ્રાપ્તિ થાય છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉઠતા વેત જો તમને ધનની પ્રાપ્તિ થાય તો તે તમારા માટે ભવિષ્યમાં ધનલાભ થવાનો સંકેત કહેવામાં આવે છે. જો ધનની દેવી પોતાના ભક્તોથી પ્રસન્ન થઇ જાય તો તે તેની ઝોલી સુખ સંપત્તિથી ભરી દે છે.2. તેવી જ રીતે એ પણ માનવામાં આવે છે કે જો બિલાડી તમારા ઘરોમાં બચ્ચા ને જન્મ આપે છે તો એ પણ શુભ સંકેત છે. આ સંકેત ને માં લક્ષ્મી ની થનારી કૃપાના રૂપમાં જોવામાં આવે છે. 3. વાંદરાઓ જો ઘરમાં કેરીની ગોઠલી ફેંકે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું થવા પર ધનની દેવીની જલ્દી જ તમારા પર કૃપા વરસાવવાની છે.4. ઘરમાં કોઈ મીઠી વસ્તુ પડી જાય કે પછી ફેલાઈ જવા પર કીડીઓ તેના પર આવી જાય છે, જેને મોટાભાગે લોકો ખરાબ માનતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ એક સારો સંકેત માનવામાં આવે છે તેનો એક મતલબ એ પણ છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી છે અને જલ્દી જ તમને ધનલાભ થવાનો છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here