સતત કોશિશ કરવાથી પણ કર્જ ના ઉતરતું હોય તો એક વખત જરૂર કરો વર્ષો પહેલાનો આ મંત્ર

0

વ્યક્તિને દેવું નથી કરવું તેમ છતાં ક્યારેક ક્યારેક બીજા પાસેથી ઉછીના કે વ્યાજે લેવા પડતાં હોય છે, રૂપિયા વ્યાજે લઈને પોતાની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે, પરંતુ લેવામાં આવેમાં કર્જ ને સમય ઉપર પાછું ચૂકવી શકતા નથી તો અને પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે, જેથી લેવાવાળા અને દેવવાળા બંને વ્યક્તિઓને માનસિક પરેશાનીઓ રહે છે. કર્જ મુક્તિ માટે શિવ મહાપુરાણમાં એવા અદભૂત મંત્રો આપેલા છે તેનો પ્રયોગ કરવાથી વ્યક્તિ વર્ષો પહેલાના કર્જ માથી થોડાક જ દિવસોમાં મુક્ત થઈ જાય છે.

જેમને પણ કોઈ પાસેથી કર્જ લીધું હોય તેમણે શુક્લપક્ષ ના કોઈ સોમવાર અથવા માસિક શિવરાત્રિના દિવસે કોઈ પ્રાચીન શિવ મંદિરમાં સવારે પાંચ થી સાત વાગ્યાની વચ્ચે જઈને લાલ અથવા સફેદ કંબલનું આસન લગાવીને શિવજીના સામે બેસી જાઓ, ગણા ઘી ની દીવો પ્રગટાવો, શિવજીને દંડવત પ્રણામ કરીને નીચે આપેલા તમામ શિવ મંત્રોને એક કલાક અને ચોવીસ મિનિટ સુધી માનસિક જાપ કરો.

જ્યારે મંત્રોના જાપ પૂરા થઈ જાય ત્યારે શિવજીને પ્રાર્થના કરો કે હે મહાદેવ મને કર્જ માથી મુક્તિ આપવો. હું નિરભાર જીવન જીવી શકું અને સદેવ તમારી કૃપાને પાત્ર બની રહું.

  • ૧. ૐ શિવાય નામ: ૨. ૐ સર્વાત્મને નમ:
  • ૩. ૐ ત્રિનેત્રાય નમ: ૪. ૐ હરાય નમ:
  • ૫. ૐ ઇન્દ્રમુખાય નમ: ૬. ૐ શ્રીકંઠાય નમ:
  • ૭. ૐ સદયોજાતાય નમ: ૮. ૐ વામદેવાય નમ:
  • ૯. ૐ અઘોરર્હદયાય નમ: ૧૦. ૐ તત્પુરુષાય નમ:
  • ૧૧. ૐ ઇશાનાય નમ: ૧૨. ૐ અનંતધર્માય નમ:
  • ૧૩. ૐ જ્ઞાનભૂતાય નમ: ૧૪. ૐ અનંતવૈરાગ્યસિંધાય નમ:
  • ૧૫. ૐ પ્રધાનાય નમ: ૧૬. ૐ વ્યોમાત્મને નમ:
  • ૧૭. ૐ યુક્તકેશાત્મરૂપાય નમ:

જ્યારે આ મંત્રોનો જાપ પૂરો થઈ ગયા પછી અગર ક્યાય ગાય માતા મળી જાય તો તેમણે પ્રણામ કરીને તેમની સાત પરિકરમાં કરતાં કરતાં આ મંત્રનું ઉચ્ચારણ કરતાં રહો.

મંત્ર – ૐ સુરભ્યે નમ:

ધરા સંજયકુમાર ત્રિવેદી,

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here