દેવી લક્ષ્મીને કરવા માગો છો પ્રસન્ન તો પત્નીને આ 4 ઉપહાર જરૂર આપો..જરૂરી માહિતી વાંચો

શાસ્ત્રોમાં ઘરની સ્ત્રીની તુલના દેવી લક્ષ્મી સાથે કરવામાં આવે છે. દેવીના ઘણા રુપોમાંનું એક રૂપ તેનું ગૃહ લક્ષ્મીનું પણ છે. કહેવામાં આવે છે કે દેવી પોતાના આ રૂપમાં દરેક ઘરમાં નિવાસ કરે છે. જે ઘરની સ્ત્રી હંમેશા પ્રસન્ન રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં બની રહે તો તમારી પત્નીને વધુ કઈ નહિ પણ પણ બસ માત્ર આ ચાર ચીજો સમય-સમય પર ઉપહાર સ્વરૂપે જરૂર આપતા રહો.સાથે જ મનુસ્મૃતિ અને પુરાણોમાં પણ બતાવામાં આવ્યું છે કે જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા ધન ધાન્ય બનાવી રાખે છે અને જ્યા તેનું મન દુઃખી રહે છે ત્યાં ધનની પરેશાની અને કઠિનાઈઓ આવતી રહે છે. માટે બુધવાર કે શુક્રવારના દિવસે ગૃહલક્ષ્મીને વસ્ત્ર ભેંટ કરવા જોઈએ. સાથે જ બહેન, માતા કે અન્ય સુહાગન સ્ત્રી ને પણ વસ્ત્ર આપવા શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં બતાવામાં આવ્યું છે કે આભુષણ વગર દેવીની પૂજા સંમ્પન્ન નથી થાતી માટે દેવીની પૂજામાં આભૂષણ જરૂર ચઢાવામા આવે છે. આભૂષણ ગૃહલક્ષ્મીને પણ ખુબ જ પસંદ હોય છે માટે સમય સમય પર નાનું પણ આભૂષણ ઉપહાર સ્વરૂપે જરૂર આપો.સુહાગન સામગ્રી જેવી કે સિંદૂર, ચાંદલા, બંગડી ઉપહારમાં દેવાથી સૌભાગ્ય વધે છે. તેનાથી દેવી ખુબ જ પ્રસન્ન થાય છે માટે સમય-સમય પર તેને પણ ઉપહાર અવરૂપે આપવું જોઈએ.
ગૃહલક્ષ્મીની પ્રસન્નતા માટે આ ઉપહાર સિવાય એક ખાસ ઉપહાર છે જેમાં કોઈ પૈસા ખર્ચ કરવા નહિ પડે તે જરૂર આપો. આ ઉપહાર છે સમ્માન અને મીઠી બોલી. જો તમે પણ આ ઉપહાર આપશો તો ઘરમાં પ્રેમ અને આનંદ હમેંશા રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!