દેવર ઈશાન ની આ હરકત ભાભી મીરાંને પસંદ ન આવી, ખુલ્લેઆમ ઝાટકી દીધો હાથ…

0

બૉલીવુડ ના બેસ્ટ ઍક્ટર માના એક શાહિદ કપૂર અને મીરા રાજપૂત ના પ્રેમ નો કોઈ જ જવાબ નથી. આ જોડી મોટાભાગે પોતાના એકાઉન્ટ પર પ્રેમભરી તસ્વીરો ને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ મીરા રાજપૂત નો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં ઈશાન એ એક એવી હરકત કરી જેના પર મીરા એ અહીં દેવર ઈશાન ની હરકત પર પોતાનું રિએક્શન આપ્યું.

આગળના દિવસોમાં આ જોડી મુંબઈ માં આયોજિત એક ખાસ ઇવેન્ટ માં પહોંચી હતી. આ દરમિયાન ત્યાંથી નીકળવાના સમયે મીડિયા એ મીરા-ઈશાન ની તસવીરો માટે રોકી લીધા. જેના પછી ઈશાને મીરાની પીઠ પર પોતાનો હાથ રાખ્યો. જેના પછી તેઓ બંને આગળ વધ્યા જયારે ઈશાને ફરીથી મીરા ની પીઠ પર હાથ રાખવાની કોશિશ કરી તો મીરા એ ગુસ્સાથી તેનો હાથ ઝાટકી દીધો હતો.

આ ઘટના પછી ઈશાન ચૌંકી ગયા હતા. જેના પછી તેમણે મીરા માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને તેઓ બંને ગાડીમાં બેસીને નીકળી ગયા. વીડિયોમાં પણ તે સપષ્ટ દેખાઈ રહ્યું છે કે મીરા ને ઈશાન નો હાથ રાખવો બિલકુલ પણ પસંદ માં આવ્યું ન હતું. જેને લીધે જે મીરા એ આવું રિએક્શન આપ્યું હતું. જેના પછીથી વિડીયો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થયો હતો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here