દેશની સૌથી જૂની જેલ, જ્યા 2 મિનિટ પણ કાઢવી મુશ્કિલ થઇ પડે છે…..જુવો અંદરના PHOTOS ક્લિક કરીને

0

આ વખતે આપણા દેશે 72 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી છે. જણાવી દઈએ કે 1849 ની સાલમાં અંગ્રજોની બનાવામાં આવેલી મૈક્સિમમ સિક્યોરિટી મિલિટ્રી જેલમાં સ્વતંત્ર સેનાઓએ અમુક સમય વિતાવ્યો હતો. જેલ ડગશાઈ માં રહીને એ અનુભવી શકાય છે કે ગુલમી અને લાચારી નો તે સમય કેટલો મુશ્કિલ રહ્યો હશે. તે સમયમાં 72,873 રૂપિયામાં બની આ જૈલ માં સ્વતંત્ર સેનાઓને 8×12 કે 2×2 ની જેલમાં રાખીને ટોર્ચર કરવામાં આવતા હતા. અહીં જે પણ કૈદીઓ આવ્યા અંધારું જ તેનું નિયત બન્યું હતું. આ ઘૂંટણ ભર્યા જીવનમાં તેઓએ ફાંસી ની રાહ જોઈ.અહીં 2 મિનિટથી વધુ રહેવા પર શ્વાસ રૂંધાવા લાગે છે:

જેલની કાલ કોઠરી જેવા અંધારામાં તમામ ક્રાંતિકારીઓ એ વર્ષો વિતાવી નાખ્યા હતા. આ જેલમાં સામાન્ય માણસ 2 મિનિટ કરતા વધુ ન રહી શકે. 5.30 હજાર ફૂટ ની ઊંચાઈ પર બની આ જેલ અંદમાન નિકોબાર ની સેલુબર જેલ કરતા પણ વધુ યાતના આપનારી માનવામાં આવતી હતી. તેનો એક હિસ્સો હવે મ્યુઝિયમ બનાવી નાખવામાં આવ્યો છે. અહીં ગુલામી થી લઈને આઝાદી સુધીની ઘણી કહાનીઓ ની તસ્વીરને ફ્રેમ કરીને લગાવામાં આવેલી છે.
16 કાલકોઠરી વાળી આ જેલ, જ્યાંથી કોઈ પણ કૈદી ભાગી ન શકે..

-5.30 હજાર ફૂટ ઉપર પહાડ પર બનેલી આ જેલને ક્યારેય પણ તોડી ન શકાઈ.
-હિન્દુસ્તાનીઅને આયરિશ સ્વતંત્રતા સંગ્રામ ના કૈદીઓને મિલિટ્રી જેલમાં રાખવામાં આવ્યા હતા.-1875 માં વિદ્રોહ કરનારા સૈનિકો ને અહીં કૈદ કરીને રાખવામાં આવ્યા.
-ગદર પાર્ટી ના 6 લીડરો ને અહીં ફાંસી આપવામાં આવી હતી.-1842 માં અહીં કેન્ટોન્મેન્ટ બનાવામાં આવ્યું.
-1949 માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એ ડગશાઈ જેલ બનાવી.
-8’x12’ की 54 સેલ બનાવામાં આવ્યા. જેમાં 16 કાલકોઠરીઓ બનાવામાં આવી. જેમાં પ્રકાશ બિલકુલ પણ જાતો ન હતો, અને ન તો હવા. ક્યારેય અહીંથી કોઈ કૈદી ભાગી શકતા ન હતા.
-સેલની અંદર જોવા માટે એક જાળીદાર કાણું હતું, જેમાંથી વાતચીત થઇ શકતી હતી.
-વેન્ટિલેશન માટે એકે સ્કાયલાઈટ હતું જેને અંગ્રજો પોતની મરજીથી ખોલતા અને બંધ કરતા હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!