દેશના કોઈ પિતાને આવી અંતિમ વિદાય નહિ મળી હોય, મનભરીને નાચી દીકરીઓ – કારણ લાગીને નવાઈ પામશો

0

આપણે હંમેશા લોકોને અંતિમવિધિમાં રડતા જોયેલા છે, પણ શું કદી જોશ જોશથી નાચતા જોયા? આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરીઓએ પિતાને એવી વિદાય આપી, જેવી દેશમાં આાજ સુધી કોઈને નહિ મળી હોય. દિલ્હી NCRમાં દીકરીઓ પોતાના પિતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ ગઈ હતી. સાથે સાથેદીકરીઓ નાચતી જઈ રહી હતી , કોઈના લગ્નની જાનમાં આવ્યા હોય એવો માહોલ હતો . આસપાસના બધા જ લોકો આશ્ચર્ય પામ્યા

કોઈકએ દીકરીઓને પિતાની અંતિમયાત્રામાં નાચવાનું કારણ પૂછવામાં આવ્યું, તો ખબર પડી કે , તે અંતિમ યાત્રા નોઈડાના એક વેપીરી હરીભાઈ લાલવાનીની હતી. દીકરીઓએ કહ્યું કે, તેમના પિતાના આ અંતિમ ઈચ્છા હતી કે, તેમની અંતિમ યાત્રા ઉત્સવની જેમ ઉજવવામાં આવે. અને આખરે દીકરીઓએ કરી બતાવ્યું

હરિભાઈની ચાર દીકરીઓ છે જેનું નામ છે અનીતા લાલવાની, દીપ્તી લાલવાની, રિતીકા લાલવાની અને યામિની લાલવાની. એ નાચતા-ગાતા અંતિમ યાત્રા કાઢી હતી.આ ઈચ્છા પુરી કરવામાં પત્નીએ પણ સાથ આપ્યો હતો દુખદ પ્રસંગમાં તેમને આ રૂપમાં જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. પરંતુ જ્યારે તેમને આ કરવા પાછળનો હેતુ ખબર પડ્યો તો લોકોએ તેમની પ્રશંસા કરી હતી.


9 નવેમ્બરના રાત્રે 12 વાગ્યે હરિભાઉનું મૃત્યુ થયું હતું, એની પહેલા ઓપેરેશન પણ કર્યું જે ફેલ ગયું હતું, તેનું મૃત્યુ blood clotting ના લીધે થયું હતું

આ ચારેય દીકરીઓએ પિતાની ઈચ્છા આવી રીતે પૂર્ણ કરી જુવો વિડીયો

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!