દેહ વ્યાપાર માંથી છોડવામાં આવેલી હિરોઈનને 1 લાખ રૂપિયા આપીને કરાવી હતી બુક, કસ્ટમર પાસેથી લેતા હતા 20,000….

0

હૈદરાબાદ પોલીસે શનિવારે એક 5 સ્ટાર હોટેલમાં છાપો મારીને દેહ વ્યાપારનો ખુલાસો કર્યો. અહીંથી 24 વર્ષની એક ભોજપુરી એક્ટ્રેસને છોડવામાં આવી હતી. સાથે જ 3 દલાલો સિવાય એક કસ્ટમરને પણ અરેસ્ટ કરવામાં આવી છે. આ કસ્ટમર સરકારી કર્મચારી બતાવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ દેહ વ્યાપારના સંચાલકના બંજારા હિલ્સ જેવા પોશ એરિયામાં સ્થિત હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો હતો, સંચાલકના એક્ટ્રેસને એક અઠવાડિયા માટે એક લાખ રૂપિયા દેવાનો વાદો કર્યો હતો.સંચાલક અંબુલા જનાર્દન રાવ, જોની અને પ્રશાંત એક કસ્ટમરથી 10 થી 20 હજાર રૂપિયા ચાર્જ કરતા હતા. હોટેલના રૂમ માંથી પણ 40 હજાર રૂપિયા મળ્યા છે. રિપોર્ટ્સના આધારે, અંબુલા જનાર્દન રાવ એક્ટ્રેસ ને ફિલ્મોમાં કામ અપાવાના બહાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેતા હતા.જણાવી દઈએ કે તેની પહેલા પોલીસે અમેરિકામાં ચાલી રહ્યા ઇન્ટરનેશનલ દેહ વ્યાપારનો ભાંડો ફોડ્યો હતો. અહીંથી પણ અમુક ટોલીવુડ અને કન્નડ એક્ટ્રેસને છોડાવ્યા હતા. 34 વર્ષના ફિલ્મ પ્રોડ્યુસર કિશન મોદુંગુમુડી અને તેની પત્ની ચન્દ્રા ફિલ્મોમાં કામ અપાવા માટેના બહાનાથી અમેરિકામાં બોલાવ્યા હતા.આરોપી કિશન અને તેની પત્ની આ કામ માટે પોતાના ગ્રાહકો થી 3 હજાર ડોલર એટલે કે લગભગ 2 લાખ રૂપિયા લેતા હતા. સાથે જ પોલીસને એક એવું પણ રજીસ્ટર મળ્યું હતું જેમાં આવનારી હીરોઇનોની ડિટેઇલ હતી કે તેની ડેટ ક્યારે અને કોની સાથે છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!