દેહ વ્યાપાર કરતી રંગે હાથ પકડવામાં આવી આ 6 ફેમસ અભિનેત્રીઓ, વિશ્વાસ કરવું મુશ્કેલ છે, જાણો વિગતે….

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગ્લેમર દુનિયા પાછળ એક અન્ય દુનિયા પણ છુપાયેલી હોય છે, જેના વિશે દરેક લકો જાણતા તો હશે જ પણ તેનો સ્વીકાર કરવાની હિમંત ખુબ ઓછી હોય છે. સંઘર્ષ કરી રહેલી અભિનેત્રીઓ અને મોડેલ્સના જાતીય સંબંધમાં ફસનારી અભિનેત્રીઓ એક નહિ પણ, ઘણા એવા મામલોમાં  આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે દેહ વ્યાપાર માટેની ગલીઓમાં કેટલી અભિનેત્રીઓ ફસાઈ ચુકી છે.

1. શ્વેતા બાસુ પ્રસાદ:

એકતા કપૂરની ધારાવાહિક સીરીઅલ ‘કહાની ઘર-ઘર કી’ માં પાર્વતીની દીકરીનો રોલ પ્લે કરનારી શ્વેતા બાસુએ સાઉથની ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ ખુબ અફસોસની વાત એ છે કે આ ફેમસ અભીનેત્રી પણ દેહ વ્યાપારમાં ગિરફ્તાર થઇ ચુકી છે. ફિલ્મ ‘મકડી’ માં ચાઈલ્ડ આર્ટીસ્ટના રૂપમાં કામ કરી ચુકેલી શ્વેતા બાસુને 2014 માં હેદ્રાબાદની એક હોટેલ માંથી ધરપકડ કરવામાં આવી હતી.

2. મીસ્ટી મુખર્જી:

જાન્યુઆરી 2014 માં જ્યારે પોલીસે આઈએસ ઓ.પી. ગુપ્તાના નિવાસ પર છાપો લગાવ્યો ત્યારે વધુ એક હાઈપ્રોફાઈલના દેહ વ્યાપારનો ખુલાસો સામે આવ્યો હતો. રેડ ના સમયે મીસ્ટી મુખર્જીને આપતીજનક અવસ્થામાં પકડાવામાં આવી હતી.

3. એશ અંસારી:

સાઉથની અભિનેત્રી એશ અંસારી પણ આ વ્યાપારમાં ફસાઈ ચુકી છે. તે ફિલ્મ ચલતે-ચલતે અને ઓમ શાંતિ ઓમ માં નજરમાં આવી હતી. તેમને આ વ્યાપારમાં રંગે હાથ પકડવામાં આવી હતી. નવેમબર 2015 માં તેમને જ્યારે એક હોટેલ માંથી ત્રણ અન્ય મહિલાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

4. ભુવનેશ્વરી:

તમિલ એક્ટ્રેસ ભુવનેશ્વરીનું નામ પહેલી વાર 2009માં દેહ વ્યાપારમાં જોડાયું હતું. તેમની ઉપર આરોપ લગાવ્યો હતો કે તે પોતાના ઘરમાં જ આ વ્યાપાર ચલાવતી હતી. તેના માટે તે ઘણીવાર ગિરફ્તાર પણ થઇ ચુકી હતી.

5. શર્લીન ચોપડા:

બોલીવુડની ફેમસ અભિનેત્રી શર્લીન ચોપડાનું નામ પણ આ વ્યાપાર સાથે સંબંધિત છે. શર્લીને સોશિયલ મીડિયા પર ખુદ કહ્યું હતું કે તે એક સમયે વેશ્યાવૃતિમાં શામિલ હતી, જો કે અમુક લોકો તેને પબ્લીસીટી સ્ટંટ પણ માને છે.

6. કીનેરા:

આ ફેમસ તેલુગુ એક્ટ્રેસ પર પણ જાતીય બ્રોકર હોવાનો આરોપ લાદવામાં આવ્યો હતો. આ વાત જો કે અમુક જ અભિનેત્રીઓનાં નામ છે. ગ્લેમર વર્લ્ડમાં આવી ઘણી યુવતીઓ છે, જે જલ્દી અમીર બનવા માટે, કે પછી મજબુરીમાં દેહ વ્યાપારના કીચડમાં ફસાઈ જાતી હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.